Asian Voice attends Yoga Day Launch at the Indian High Commission 31/03/2015 6:18 pm Urja Patel On Tuesday 24th March the Indian High Commissioner, H.E. Mr Ranjan Mathai invited yoga exponents to India House in order to discuss plans for the first United Nations International Yoga Day on June 21st 2015. It will be celebrated in India and round the world.
સ્ટિફન હોકિંગ નામનો પણ ટ્રેડમાર્ક લેશે 31/03/2015 5:12 am Achyut Sanghavi લંડનઃ કોઈ નવશોધિત વસ્તુ કે દવાની પેટન્ટ કે ટ્રેડમાર્ક લેવાય તે જાણીતી વાત છે પણ વિશ્વના મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગ તેમનાં નામનો ટ્રેડમાર્ક લેવાના છે તે જરા નવાઈજનક છે. હોકિંગ તેમની કેટલીક શોધ માટે વિશ્વમાં સેલિબ્રિટી બન્યા છે, ખાસ કરીને 'ધ થિયરી ઓફ એવરીથિંગ' ફિલ્મને ઓસ્કાર એવોર્ડ મળ્યા પછી તેમની લોકપ્રિયતા વધી છે.
થેમ્સ નદીતટે ચિંતક ‘બાસવેશ્વરા’ની પ્રતિમાના અનાવરણ માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ 31/03/2015 5:15 am Achyut Sanghavi લંડનઃ ૧૨મી સદીના ભારતીય તત્વચિંતક અને લોકશાહીના વિચારના પ્રણેતા ‘બાસવેશ્વરા’ની પ્રતિમા લંડનના લેમ્બેથ બરોમાં થેમ્સ નદીના તટે ટુંક સમયમાં સ્થાપિત થવાની છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગામી લંડન મુલાકાત દરમિયાન આ પ્રતિમાના અનાવરણ કરે તે માટે લેમ્બેથ બરોના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલે તેમને આમંત્રણ પાઠવ્યું છે. વડા પ્રધાને આ મહાન તત્વચિંતકને આદરાંજલિ આપતા બિગ બેન અને બ્રિટિશ પાર્લામેન્ટની નજીક બાસવેશ્વરાની પ્રતિમા સ્થાપવાના પ્રયાસો બદલ બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીનો આભાર માન્યો હતો.
King Richard's tomb revealed to the public 31/03/2015 6:21 pm Urja Patel The sealed tomb of King Richard III has been unveiled in Leicester Cathedral. The king's coffin was lowered into a vault below the cathedral floor during a reinterment service last Thursday.
પારિવારિક રજાનો પ્રતિબંધ દૂર કરવા માગ 31/03/2015 5:19 am Achyut Sanghavi લંડનઃ નેશનલ યુનિયન ઓફ ટીચર્સની હેરોગેટ કોન્ફરન્સમાં રજૂ થનારા ઠરાવમાં બાળકોને શાળાની ટર્મ દરમિયાન પારિવારિક રજાઓ ગાળવા લઈ જવા સામેનો પ્રતિબંધ રદ કરવાની હિમાયત કરવામાં આવશે.
How and why we behave so differently! 31/03/2015 6:22 pm Urja Patel Last Saturday was unusually busy. In a coffee shop in the South Bank I had some exchange of views with some British journalists. The attack from the Sunni dominated countries on the Shia supported Huthi rebels in Yemen was the main concern.
Seminar on Radicalisation of UK Youth 31/03/2015 6:24 pm Urja Patel On Tuesday 24th March former Indian Foreign Secretary was chief guest at a seminar titled “The Radicalisation of Youth in the UK & Beyond: Causes and Effects” in the House of Commons.