ઈજિપ્તમાં રશિયાનું વિમાન તૂટ્યું 04/11/2015 8:45 am Khushali Dave રાતા સમુદ્રના રિસોર્ટ શર્મ અલ શેખથી સેન્ટ પીટર્સબર્ગ માટે પહેલી નવેમ્બરે ૨૨૪ લોકો સાથે ઉડાન ભર્યાના થોડા સમયમાં રશિયન મુસાફર વિમાન એરબસનો એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને એરક્રાફ્ટને ઇજિપ્તમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ઇજિપ્તના સિનાઇ પ્રાંતમાં પર્વતીય વિસ્તારમાં વિમાન તૂટી પડ્યું હતું. જેમાં તમામ ૨૧૭ મુસાફરો અને ક્રૂ ટીમના સાત સભ્યોના મોત થયાં હતાં.
Mayor of London calls for visa scheme to raise Indian student numbers 17/11/2015 9:15 am Reshma Trilochun The Mayor of London, Boris Johnson, has called for a Commonwealth visa programme, in order to tackle the dramatic fall in the number of students from India attending universities in London.
30-minute brisk walk more effective for weight loss 14/11/2015 8:48 am Reshma Trilochun According to a major study conducted by researchers at the London School of Economics and Political Science, a half-hour brisk walk can be more effective in reducing your weight, compared to other forms of exercise, such as swimming, working out at the gym, or even running.
Muslim father tries exorcism to "cure" gay son 15/11/2015 8:29 am Reshma Trilochun 23-year-old Sohail Ahmed, an alleged former Muslim extremist revealed how he was made to undergo an exorcism by his father, in attempt to “cure” him of his homosexuality. The exorcism allegedly took place at the Islamic spiritual healing shop, Abu Ruqya in East London, in June 2014.
NHSને વધુ ૫૦,૦૦૦ નર્સીસ અને ૨૬,૫૦૦ ડોક્ટર્સની જરૂર 17/11/2015 12:53 pm Achyut Sanghavi લંડનઃ વિશ્વના વિકસિત દેશોની સરખામણીએ બ્રિટન હેલ્થકેરના ક્ષેત્રે ઘણું પાછળ છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ૩૪ દેશોમાં આરોગ્યસંભાળની સરખામણી કરવામાં આવી હતી. તેના રિપોર્ટ અનુસાર યુરોપના પશ્ચિમી પડોશીઓનાં ધોરણે આવવા માટે NHSને વધુ ૫૦,૦૦૦ નર્સીસ અને ૨૬,૫૦૦ ડોક્ટર્સની જરૂર છે અને તે માટે પાંચ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવો પડે તેમ છે. હેલ્થકેરમાં OECD દેશોની સરેરાશ કરતા પણ બ્રિટનમાં ઓછો ખર્ચ કરાય છે. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૩ના ગાળામાં હેલ્થકેરમાં વાસ્તવિક ખર્ચની વૃદ્ધિ શૂન્ય ટકા હતી. હેલ્થકેરના ક્ષેત્રે વધુ ખર્ચ કરનારા દેશોમાં ફ્રાન્સ, કેનેડા, બેલ્જિયમ, જર્મની ન્યૂ ઝીલેન્ડ અને ડેન્માર્કનો સમાવેશ થાય છે.