Advanced search


અમેરિકામાં ભારતીય કેરીની ધૂમ

અમેરિકાના શહેરોમાં ભારતીય કેરી ધૂમ મચાવી રહી છે. અમેરિકન ગ્રાહકો ભારતીય કેરીની લોકપ્રિય જાતોનો સ્વાદ માણી રહ્યા છે અને વધુને વધુ કેરીની માંગ કરી રહ્યા છે. ફળોના રાજા ગણાતી કેરીની નિકાસ અને વપરાશને વેગ આપવા માટે સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે યુએસ પેસિફિક નોર્થવેસ્ટ રિઝનમાં એક વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અમેરિકાની અગ્રણી રિટેલ કંપનીઓએ ભાગ લીધો હતો. અમેરિકામાં કેરીનું આયાત માર્કેટ 2025માં એક બિલિયન ડોલરના આંકને વટાવી ગયું હતું અને તેમાં ઝડપથી વધારો પણ થઈ રહ્યો છે.

હસાયરો...

ચંચીએ કરિયાણાની દુકાને જઈને ફરિયાદ કરી: તમે મને જે ઘઉંનો લોટ આપ્યો હતો એ તો બહુ કડક છે.
વેપારી: લોટ કડક છે?!
ચંચી: હા, મેં ભાખરીએ બનાવી પણ મારા વરથીએ તૂટતી નથી!
•••

બેસ્ટવે હોલસેલ દ્વારા તેના વેપારના વિસ્તરણ સાથે ડીબી હોલસેલના નામે વેપાર કરતી ડીબી રામ્સડેન એન્ડ કું. લિમિટેડને હસ્તગત કરવામાં આવી છે. ડીબી હોલસેલ પારિવારિક માલિકીની તેમજ યોર્કશાયર અને લિંકનશાયરમાં 1400થી વધુ રિટેઈલ અને ઓન-ટ્રેડ કસ્ટમર્સને સેવા આપતી સ્વતંત્ર હોલસેલર કંપની છે.

mango magic

mango magic

modi front page

modi front page

Hasayro text

Hasayro text

ચિનાબ નદીનાં પાણીને વાળી બિયા

ભારતે પહલગામ આતંકવાદી હુમલા બાદથી સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી હતી. આ સંધિ હેઠળ આવતી ચિનાબ નદીના પાણીનું વહેણ વાળવા માટે ભારત મોટા પ્રોજેક્ટ પર કામગીરી કરી રહ્યું છે. પ્રોજેક્ટ હેઠળ ચિનાબનું પાણી બિયાસ નદીમાં છોડવામાં આવશે. પાકિસ્તાને ભારતના આ પ્રોજેક્ટ સામે આકરી પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે ભારતના પ્રોજેક્ટને સિંધુ જળ સંધિ અને અન્ય આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ ગણાવ્યો છે. ચિનાબ નદી હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિમાં ચંદ્ર અને ભાગા નદીઓના સંગમથી બને છે.

PoK ચૂંટણીઃ 12 રેફ્યૂજી અનામત બેઠ

પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે)માં રાજકીય અસંતોષે ફરી એક વખત હિંસક રૂપ ધારણ કર્યું. ચૂંટણી વ્યવસ્થામાં સમૂળગા ફેરફારની માગણી સાથે પીઓકેના લોકોમાં રસ્તા પર ઉતરી પડ્યા છે અને ભારે આક્રોશ સાથે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

બે મોઢાળા ચીનનો સૂર બદલાયોઃ ભા...

હંમેશા ભારત વિરોધી રાગ આલાપતા ચીને બદલાતાં વૈશ્વિક રાજકીય માહોલ વચ્ચે પોતાનો સૂર બદલી ભારત સાથેના સંબંધો સુધારવાની તરફેણ કરી છે. ભારત અને ચીન એકબીજાના હરીફ નહીં, બલ્કે ભાગીદાર હોવાનું જણાવતાં ચીનના એક અધિકારીએ એકબીજાના વિકાસ માટે સહયોગ વધારવાની અપીલ કરી છે.

મોદીરાજના 12 વર્ષ  વિશ્વાસ - વિક

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે મંગળવારે તેના ત્રીજા શાસનકાળના બે વર્ષ પૂરા કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. શાસક જ્યારે આમ જનતાએ મૂકેલા વિશ્વાસને વિકાસમાં પરિવર્તીત કરીને જનકલ્યાણને પ્રાધાન્ય આપે છે ત્યારે ઇતિહાસ રચાતો હોય છે. મોદી સરકારની પણ આ જ કહાણી છે. મોદી સરકારના ત્રીજા વર્ષમાં પ્રવેશ સાથે જ ભારતીય રાજનીતિના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાયું છે.