ડિહાઇડ્રેશનથી વધશે કિડનીની બીમારીનું જોખમ... 18/06/2026 6:45 am Nilesh Parmar ઘણા લોકોને કોઇ કારણ વગર ઓછું પાણી પીવાની ટેવ હોય છે, પરંતુ શું તમે એ જાણો છો કે શરીરમાં અપૂરતું પાણી અનેક બીમારીઓને નોતરે છે? ડિહાઈડ્રેશનના કારણે માઈગ્રેન, ત્વચાના રોગો અને કિડની સંબંધિત રોગો થઇ શકે છે. એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન સૂચવે છે કે જે લોકો રોજ 500 મિલીથી ઓછું પાણી પીવે છે તેમને પેશાબ ગાઢ થવાનું, કિડનીની ફિલ્ટર ક્ષમતામાં ઘટાડો થવાનું અને લાંબા ગાળાની કિડની સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
Sri Ayyappa Seva Samaj marks 24 years of faith and community service 18/06/2026 4:23 am Swathi Anil Sri Ayyappa Seva Samaj in Nairobi celebrated its 24th Prathishta Day anniversary with a week-long programme that highlighted not only spiritual devotion but also the organisation’s growing role in community service and cultural preservation.