Advanced search


gardening

gardening

Yoga improves mood, fatigue and stress for patients

Yoga improves mood, fatigue and stress for patients

PoK protest

PoK protest

yoga1

yoga1

Artificial intelligence is rapidly transforming healthcare and pharmacy, reshaping areas such as diagnosis, treatment planning, medication management, and patient engagement. It is increasingly being seen as a tool to improve efficiency, support clinical decision-making, and enhance patient care, while also opening up new opportunities for innovation and service delivery. However, its growing use also brings challenges, including concerns around reliability, accountability, and the need for robust safeguards to ensure safe and effective use.

Asian Voice has spoken to Thorrun Govind, pharmacist and TV health expert, who highlights the impact AI is having across healthcare, the need to balance innovation with patient safety, and more.

smiriti

smiriti

pcos

pcos

chana methi achar

chana methi achar

floral

floral

ભારતવંશીએ દુઃસ્વપ્ન અને સ્વપીડાને બાળકોનાં રક્ષણનું મિશન બનાવ્યું

બ્રિટનમાં ભારતીય ઈમિગ્રન્ટ્સની પાંચ વર્ષની દીકરી વિશ તેની ઊંમરની સરખામણીએ ઘણા જવાબદારીનાં કામ કરતી હતી. તે પોતાના પેરન્ટ્સ માટે અંગ્રેજીનું ભાષાંતર કરતી, સત્તાવાર ફોર્મ્સ ભરતી, નાના ભાંડુઓની દેખરેખ રાખતી અને બાળપણથી જ સમજી ગઈ હતી કે જીવતાં રહેવાં માટે બલિદાન આપવા પડે છે. તે જ્યારે દીકરી, બહેન અને કેરટેકર બની રહેવાનો પ્રયાસ કરતી હતી ત્યારે એક દુઃસ્વપ્નમાં જીવી રહી હતી જે તેની બાકીની જીંદગીને ઘડવાનું હતું.