ભારત પર હુમલો થશે તો અમેરિકા ખડેપગે સાથ આપશેઃ ટ્રમ્પ 23/06/2026 8:14 am Nilesh Parmar ફ્રાંસના એવિયનમાં ગયા સપ્તાહે યોજાયેલી G-7 સમિટમાં વડાપ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ જુસ્સાભેર મળ્યા હતા. બેઠક બાદ ભારત-અમેરિકા ડિફેન્સ ડીલને લઈ પૂછાયેલા સવાલ પર ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે આ ડીલ વિશેષ છે. મોદીના રહેતા ક્યારેય પણ ભારત પર હુમલો થશે તો અમેરિકા મદદ માટે સાથે ઉભું રહેશે. ટ્રમ્પે કહ્યું હાલમાં મારી ચીનની યાત્રા ખૂબ સફળ રહી છે. ટ્રમ્પનું નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ મનાય છે કે ગત વર્ષે ઓપરેશન સિંદૂર વેળા ચીને પાક.ને મદદ કરી હતી. ટ્રમ્પના આ વાયદાથી દુનિયાભરમાં નવું સૈન્ય સમીકરણ બનશે.
ટ્રમ્પ ગ્રૂપે શેરબજારમાં ત્રણ જ માસમાં 3643 સોદા પાડ્યા 23/06/2026 8:15 am Nilesh Parmar પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પાછા વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમના વિવાદનું કારણ તેમનું નિવેદન નહીં પરંતુ તેમની ટ્રેડિંગ પ્રવૃત્તિ છે. અમેરિકન શેરબજારમાં તેમનું ટ્રેડિંગ કોઈ ડે ટ્રેડરને પણ શરમાવે તેવું છે. ટ્રમ્પે ફક્ત ત્રણ મહિનામાં જ 3,900થી વધુ સોદા પાડયા છે. આ મોટા પાયે કરવામાં આવેલા સોદાએ ચર્ચા છેડી દીધી છે કે વર્તમાન પ્રમુખ માટે આ પ્રકારની પ્રવૃત્તિ કેટલી યોગ્ય છે. અલબત્ત, ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને સ્પષ્ટતા કરી છે કે આ રોકાણના મેનેજમેન્ટમાં ટ્રમ્પની સીધી કોઈ ભૂમિકા નથી.
કતારમાં LNG સાઈટ પર વિસ્ફોટઃ 12 ભારતીયો સહિત કુલ 13નાં મોત, 66 ઘાયલ 24/06/2026 7:22 am Badal Lakhlani કતારમાં રાસ લાફાન ખાતે કાર્યરત સુપ્રસિદ્ધ બારજાન ગેસ પ્લાન્ટમાં રવિવારે પ્રચંડ વિસ્ફોટ થતાં 13 લોકોનાં મોત થયાં અને 66 લોકો ઇજાગ્રસ્ત થયા. મૃતકોમાં 12 ભારતીય નાગરિકો હતા. સરકારી માલિકીની કંપની કતાર એનર્જીએ જણાવ્યું કે, રાસ લાફાનમાં પ્લાન્ટ શરૂ કરવાના પ્રયાસ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.
Will AI steal your child’s future or build it? 25/06/2026 1:32 am Anusha Singh Is artificial intelligence making children smarter, or quietly making them more dependent? As AI reshapes classrooms, it is also reshaping ambition, study choices and the very meaning of success.
Building educational opportunity through community-led action 25/06/2026 1:14 am Anusha Singh Bal Shiksha Foundation is a young Indian NGO focused on improving educational outcomes for children from disadvantaged backgrounds by strengthening the ecosystems around them. Rather than treating education in isolation, the organisation works across families, schools and communities, aiming to ensure children are not left behind due to systemic or socio-economic barriers.
'It is possible to raise a family without compromising your identity' 25/06/2026 1:08 am Anusha Singh In a wider public conversation often dominated by what still needs to change around equality, inclusion and representation, there are also deeply positive stories that reflect how lived experience is quietly reshaping expectations of family, faith and identity in modern Britain.
Modi calls for human-centric global AI governance at G7 25/06/2026 2:25 am Subhasini Naicker At the G7 Summit in Evian, Prime Minister Narendra Modi called on global leaders to keep human values at the centre of Artificial Intelligence development.He stressed the need for international cooperation to ensure AI is deployed safely, efficiently and in a way that protects children, strengthens cybersecurity and supports inclusion, especially in the Global South.Describing AI as one of the most transformative technologies in history, Modi said its influence is already visible across sectors such as healthcare, education, manufacturing and governance.
Reliance Jio eyes India's biggest IPO 25/06/2026 2:12 am Subhasini Naicker Reliance Jio is reportedly preparing to file a draft prospectus for its expected $4 billion IPO, which could become India's biggest public offering. The move comes ahead of Mukesh Ambani's annual address to Reliance Industries shareholders.
Vaibhav Sooryavanshi smashes 11-ball fifty in record knock 25/06/2026 2:30 am Subhasini Naicker Vaibhav Sooryavanshi produced a record-breaking knock in the tri-series final against Sri Lanka A, scoring a 94 off just 29 balls and smashing a 21-year-old List A record with an 11-ball fifty.The 15-year-old India A batter went past Sri Lanka’s Kaushalya Weeraratne, who had held the previous fastest fifty record (12 balls since 2005).
Oxford opens its first Hindu temple in historic milestone 25/06/2026 1:35 am Anusha Singh Hundreds of people gathered to celebrate the opening of Oxford's first Hindu temple, marking a historic moment for the city's Hindu community after years of campaigning for a permanent place of worship.