Advanced search


operation sindoor

operation sindoor

gulkand kheer

gulkand kheer

gulkand kheer

gulkand kheer

gulkand kheer

gulkand kheer

Statue of Libherty -- USA

Statue of Libherty -- USA

લોકસભામાં એનડીએના સાંસદોની સ

લોકસભામાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સાંસદોની સભ્ય સંખ્યા 300ને પાર થતાં વિપક્ષી ગઠબંધન ‘ઇંડિયા’માં હાહાકાર મચી ગયો છે. રાજ્યસભાની ચૂંટણી અને પ્રાદેશિક પક્ષોમાં ભાંગફોડ પછી સંસદમાં એનડીએનો દબદબો વધ્યો છે. આને કારણે વિપક્ષી ગઠબંધન ‘ઇંડિયા’માં હલચલ તેજ થઈ ગઈ છે. પૂર્વ સહયોગી પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમને મનાવવાની કવાયત હાથ ધરાઈ છે. હાલમાં ડીએમકેના વડા સ્ટાલિને કહ્યું છે કે તેમની પાર્ટી ચૂંટણીલક્ષી ગઠબંધનની વિચારણા કરી રહી છે. વિપક્ષી નેતાઓ હવે ડીએમકેની નારાજગી દૂર કરવા પ્રયાસો કરી રહ્યા છે.

વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિયમમાં ભા...

અમેરિકાનું સુપ્રસિદ્ધ સ્મિથસોનિયન નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમની સ્થાપનાની સુવર્ણ જયંતીની ઉજવણીના પ્રસંગે દર્શકો માટે પાંચ નવી ગેલેરીઓ શરૂ કરવાની તૈયારીમાં છે. 50 વર્ષથી ફાઇટર પ્લેન, સ્પેસક્રાફ્ટ સહિતની ઐતિહાસિક ચીજવસ્તુઓનો વારસો સાચવીને બેઠેલા આ પ્રદર્શનમાં આજકાલ એક ભારતીય સાડી સવિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.

ગુલકંદ ખીર...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

nda and india1

nda and india1

shaktikant das and gadkari

shaktikant das and gadkari