Advanced search


‘ધૂરંધર 2’એ આખા બોલિવૂડ કરતાં

વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ રહી રણવીર સિંહની ‘ધુરંધર 2: ધ રિવેન્જ’. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. આખા બોલિવૂડની કમાણીમાં તેનો હિસ્સો અડધાથી પણ વધુ રહ્યો છે. એટલું જ નહીં, ફિલ્મે ભારત અને વિદેશમાં મળીને બાકીની 104 હિન્દી ફિલ્મોની કુલ કમાણી કરતાં પણ વધુ આવક નોંધાવી છે. વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ 105 હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. આ તમામ ફિલ્મોએ મળીને ભારતમાં રૂ. 2436 કરોડની કુલ કમાણી કરી છે, એટલે કે સરેરાશ પ્રતિ ફિલ્મ 23 કરોડની કમાણી થઈ હતી. તેમાં માત્ર ‘ધુરંધર 2’એ જ રૂ. 1149 કરોડની કમાણી કરી છે, જે કુલ કમાણીના લગભગ 47 ટકા છે. જો આ ફિલ્મની કમાણીના આંકડા કાઢી નંખાય તો બાકીની ફિલ્મોની સરેરાશ કમાણી માત્ર 12 કરોડ રહે છે.

પ્રોડ્યુસર ધર્મેશ સંગાણીને ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મુંબઈમાં ફિલ્મ પ્રોડ્યુસર ધર્મેશ સંગાણી અને તેની કંપની કલાની ઈમ્પેક્સ લિમિટેડ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તપાસ આરંભી છે. 

કરીના કપૂરનું સહપરિવાર ગ્રીસ

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કરીના કપૂર રજાઓ ગાળવા સહપરિવાર સાત સમુંદર પાર ગ્રીસ પહોંચી છે. ફેમિલી વેકેશનની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. કરીના કપૂરે વ્હાઈટ બિકિનીમાં પોતાની તસવીર શેર કરી છે.

આજે પણ અસલી રંગો સાથે સુરક્ષિત...

ઇજિપ્તમાં નાઇલ નદીના કિનારે વસેલું ઐતિહાસિક એસના શહેર પ્રાચીન ખનૂમ મંદિર માટે જગવિખ્યાત છે. આ દેવાલય પૌરાણિક ઇજિપ્તની સૃષ્ટિ અને નાઇલ નદીના દેવતા ખનૂમને સમર્પિત છે.

ring

ring

Rain clouds suddenly disappear from 70 percent of the country

Rain clouds suddenly disappear from 70 percent of the country

us reaper drone

us reaper drone

narmada MoU

narmada MoU

Hafiz Saeed

Hafiz Saeed

surat vyatha

surat vyatha