Advanced search


fifa

fifa

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન

ભારત હવે વિશ્વના એવા દેશોના જૂજ દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે જ્યાં હાઇડ્રોજન વડે ઓપરેટ થતી ટ્રેન ચાલે છે. અત્યાર સુધી જર્મની, જાપાન, ચીન અને અમેરિકામાં હાઇડ્રોજન ટ્રેનો દોડતી હતી, હવે હરિયાણામાં જિંદથી સોનીપત સુધી ટ્રેન દોડતી થઇ છે.

DSC_6865

અનુપમ મિશન દ્વારા ડેનહામમાં નિર્મિત યુરોપના પ્રથમ હિન્દુ, જૈન અને શીખ પરંપરા અનુસાર અંત્યેષ્ટિ સંસ્કાર માટેના સર્વાધુનિક ‘ૐ ક્રેમેટોરિયમ’નું લોકાર્પણ સંત ભગવંત સાહેબજીના પાવન સાન્નિધ્યમાં ભવ્ય અને ઐતિહાસિક રીતે સંપન્ન થયું. વર્ષોની તપશ્ચર્યા, સંકલ્પ અને સમાજના સહયોગથી સાકાર થયેલા આ કલ્યાણકારી પ્રકલ્પના શનિવારે યોજાયેલા લોકાર્પણ પ્રસંગે બ્રિટન સહિત વિવિધ દેશોમાંથી મોટી સંખ્યામાં ભક્તો, સમાજના અગ્રણી પ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.