નિવૃત્તિ પછી પ્રેરણાદાયી પ્રવૃત્તિઃ 79ની ઉંમરે અઢી લાખ વૃક્ષો વાવ્યાં 05/08/2026 7:54 am Nilesh Parmar રાજસ્થાનના પ્રસન્નપુરી ગોસ્વામી નિવૃત્તિ પછી પ્રેરણાદાયી પ્રવૃત્તિ હાથ ધરી છે. તેમણે ગ્રીન મિશન હાથ ધર્યું છે એમ પણ કહી શકો. એક સમય હતો જ્યારે મેહરાનગઢની વેરાન પહાડીઓ તરફ કોઈ જોતું નહોતું.