Advanced search


ઈસ્ટ આફ્રિકામાં કેન્યાનો પાસપોર્ટ સૌથી મજબૂત, યુગાન્ડાએ ક્રમ જાળવ્યો

યુગાન્ડાએ હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સમાં સુધારો જાળવી રાખતા 2026ની એડિશનમાં પણ 72મો વૈશ્વિક ક્રમાંક હાંસલ કર્યો છે જ્યારે કેન્યાએ 68મા વૈશ્વિક ક્રમ સાથે ઈસ્ટ આફ્રિકામાં સૌથી મજબૂત પાસપોર્ટ તરીકેની પોઝિશન યથાવત રાખી છે. સમગ્ર આફ્રિકા ખંડમાં સૌથી મજબૂત પાસપોર્ટ સેશેલ્સનો છે, જેનો વૈશ્વિક ક્રમ 23, બીજા નંબરે 26મા સ્થાન સાથે મોરેશિયસ છે.

બ્રિટિશ કોલંબિયામાં આગથી 9,500 હ

કેનેડાના પશ્ચિમી પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં કાળઝાળ ગરમી અને તેજ પવનોના કારણે જંગલોમાં લાગેલી ભીષણ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આગ ઝડપથી રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહ્યો હોવાથી ઈમરજન્સી જાહેર કરાઇ છે. આ કુદરતી આપત્તિને કારણે 20,000થી વધુ લોકોને પોતાના ઘર છોડ્યું છે. 

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક હવે 600

કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસીઓ માટે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેનું હાલ ટ્રાયલ રન ચાલી રહ્યું છે. સુરક્ષા ધોરણોનું પાલન અને સંબંધિત વિભાગોની મંજૂરી બાદ સેવા ટૂંક સમયમાં સત્તાવાર રીતે શરૂ કરાશે. ક્રૂઝબોટ 30 મીટર લાંબી અને 12 મીટર પહોળી છે. તેમાં એકસાથે 600 લોકો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.

british coluimbai

british coluimbai

teriff

teriff

Dhirubhai Gadhvi, Ex president and Entertainment secretary

Dhirubhai Gadhvi, Ex president and Entertainment secretary

trump1

trump1

trump1

trump1

Dr Milind Jani, Ex-President of GCS

Dr Milind Jani,  Ex-President of GCS

Dr Amrutbhai Shah, Trustee, GCS

Dr Amrutbhai Shah, Trustee, GCS