Advanced search


વંદે માતરમનું ગાન અધવચ્ચે અટક

દેશના સ્વાતંત્ર્ય પર્વે કોંગ્રેસ વડા મથકે યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમનું ગાન અટકાવવાનો પ્રયાસ થતાં હોબાળો મચી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માગણી કરી છે કે રાષ્ટ્રગીત વંદે માતરમના અપમાન બદલ સોનિયા ગાંધીએ દેશની માફી માગવી જોઈએ.

sonia1

sonia1

modi with friends

modi with friends

H20260815214578

H20260815214578

સ્વજનોથી વિખુટા પડીને લાખો લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ પર 1947ના ભાગલાથી પ્રભાવિત લોકોના સાહસ, સંઘર્ષ અને જીજીવિષાને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે ભાગલાએ લાખો પરિવારોને બરબાદ કરી દીધા અને લોકોને અસહ્ય પીડા આપી, પરંતુ પ્રભાવિત લોકોએ વિપરીત સંજોગોમાં પણ નવું જીવન શરૂ કર્યું અને દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વડાપ્રધાને ભાઈચારો, સદભાવના અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને મજબૂત કરવાનું આહ્વાન કર્યુ હતું.

આત્મનિર્ભર ભારતથી દેશનું અર્

ભારતમાં 80મા સ્વતંત્રતા દિવસની ઊજવણીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રજોગ સંબોધમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતથી દેશનું અર્થતંત્ર મજબૂત થયું છે. દેશને નક્સલવાદથી મુક્તિ અપાવવામાં કેન્દ્ર સરકારના પગલાંની પણ રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે, પરીક્ષાઓમાં સુધારા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે.

ભારતની સંરક્ષણ કંપનીઓ પાસે રૂ....

ભારત સરકારે સંરક્ષણ ખરીદીના કુલ બજેટના 75 ટકા હિસ્સો દેશમાં ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તે મુજબ હવે દર વર્ષે લગભગ બે લાખ કરોડ રૂપિયાના લશ્કરી સાધનોની ખરીદી થઈ રહી છે, સાથે ભારતે લશ્કરી સાધનોની નિકાસ વધારી રહ્યું છે.

લાલ કિલ્લા પર જતાં પહેલાં ‘મિત...

દેશના 80મા સ્વતંત્રતા પર્વે લાલ કિલ્લા પર તિરંગો લહેરાવવા જતાં પહેલાં વડાપ્રધાન મોદીએ પોતાની દિનચર્યાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

draupadi murmu

draupadi murmu

vibhajan

vibhajan