જૈન વિશ્વ ભારતી સંસ્થાએ સ્વાતંત્ર્ય દિનની ગૌરવભેર ઉજવણી 19/08/2026 9:53 am Vikram Nayak લંડનમાં પીનર સ્થિત જૈન વિશ્વ ભારતી લંડન સેન્ટરના પ્રાંગણમાં સ્વદેશપ્રેમીઓની હાજરીમાં ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગૌરવભેર કરવામાં આવી હતી. એમના સભ્યોમાં મુખ્યત્વે હિન્દી ભાષી છે. તેમછતા તેઓ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના ગ્રાહક-ચાહક છે...