Advanced search


રાજકીય પક્ષો, મેનિફેસ્ટો અને ન...

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ સંદર્ભે ‘ગુજરાત સમાચાર’ સામાન્ય ચૂંટણીના દિવસ ૭ મે સુધી દર સપ્તાહે ડાયસ્પોરાને અસર કરતા ચાવીરૂપ મુદ્દામાંથી એક મુદ્દાની ચર્ચા કરવાની ખાતરી આપે છે. આ સપ્તાહે અમે રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં ઈમિગ્રેશન નીતિઓ પર નજર નાખીશું જેથી અમારા વાચકો તેમના દ્રષ્ટિબિંદુ શું હોવાં જોઈએ તે જાણી શકે.

જેમને માટે ધાર્મિક રૂઢીનું કોઇ જ મહત્વ નથી તેવા આ વિશ્વમાં સફળતા મેળવવા અને પોતાની મહાત્વાકાંક્ષાઅોને સાકાર કરવા જીવતા વ્યક્તિ માટે પૂજા શબ્દને ખોટી રીતે સમજાવવામાં આવે છે. પલાયનવાદીઅો અને નિષ્ફળતા માટે ભગવાનને ભજવા અને તેમની કૃપાદ્રષ્ટીને મેળવવી તે માત્ર એક અંધવિશ્વાસ સમાન છે.

આપણાં પરિવારમાં નવા બાળકના જન્મ, અબાલવૃધ્ધ સૌના જન્મ દિન, લગ્ન પ્રસંગ, લગ્નની એનિવર્સરી, અવસાન, પૂણ્યતિથી અને અન્ય તમામ પ્રસંગોની માહિતી કે નોંધ આપણા પોતાના કહી શકાય તેવા સ્નેહી, સ્વજનો અને સગા-સહોદરોને પહોંચે તે ખૂબજ અગત્યનું છે.

લંડનઃ યુકેના ઘરબારવિહોણાં લોકોને મદદરૂપ થવા શીખ સમાજ દ્વારા મોબાઈલ લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. શીખોમાં લંગરની પરંપરા સદીઓ પુરાણી છે. એક પ્રકારના રસોઈઘરમાં સ્વયંસેવકો દ્વારા તૈયાર કરાતો શાકાહારી ખોરાક જરૂરિયાતમંદોને દરરોજ મફત પૂરો પડાય છે. યુકેના શીખ ટેમ્પલ્સમાં હજારો લોકો લંગર સેવાનો લાભ લે છે. ભારતની બહાર સૌથી મોટું ગણાતું સાઉથોલનું ધ ગુરુ ગોવિંદસિંહ ગુરુદ્વારા દરરોજ ૫,૦૦૦ અને દર વીકએન્ડમાં ૧૦,૦૦૦ ભોજન પુરું પાડે છે.

ઠગ મહિલા સામે રિપોર્ટરની અપીલ...

લંડનઃ ઠગ મહિલા નીલમ દેસાઈનો પર્દાફાશ કરવાની અપીલમાં નિષ્ફળ અખબારી રિપોર્ટર દ્વારા કનડગત કરાતી હોવાની ફરિયાદ પોલીસે માન્ય રાખી છે. નીલમ દેસાઈ હાલ ૩૦ મહિનાની જેલની સજા કાપી રહી છે અને તેની પાસેથી જપ્ત કરી શકાય તેટલા નાણા ન હોવાથી કથિત ડેટિંગ કૌભાંડ અંગે કાનૂની કાર્યવાહી થઈ શકે તેમ ન હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું હતું.

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ૨૬૦ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન NW10 8HE ખાતે હોળી ઉત્સવનું શાનદાર આયોજન તા. ૫-૩-૧૫ ગરૂવારના રોજ કરવામાં આવ્યું છે.

લેબર શેડો કેબિનેટના ડઝન સભ્યો...

લંડનઃ લેબર પાર્ટીની શેડો કેબિનેટના એડ બોલ્સ અને વર્નોન કોકર સહિતના ડઝન સાંસદોએ બે દાયકા સુધી એક પણ પહોંચ રજૂ કર્યા વિના કુલ ૩૭,૮૮૧ પાઉન્ડની રકમો ખર્ચ તરીકે ક્લેઈમ કરેલ છે. જોકે, એડ બોલ્સે રીસિપ્ટ વિના કોઈ રકમ મેળવી હોવાનું નકાર્યું છે. નોંધનીય બાબત એ છે કે આમાં કોઈ એશિયન સાંસદનો સમાવેશ થયો નથી. મોટા ભાગના લેબર સાંસદોએ કોમ્ન્સના તત્કાલીન નિયમો અનુસાર જ ક્લેઈમ્સ કરાયાનો બચાવ કર્યો છે.

With the upcoming elections, Britain's Opposition party made their stand clear to the ethnic voters, at a gala diversity night dinner on Wednesday 18 February in London's prestigious Riverside Park Plaza. It was attended by the party leader Rt Hon Ed Miliband, MPs, Peers, PPCs, business and community leaders, professionals- many of who belonged to the BAME community.

The British Sikhs, famous as a community for their gallantry and bravery, have welcomed the proposal of recreating a Sikh regiment- as suggested by the Head of the British army.

army-sikh-palace_3209592b

army-sikh-palace_3209592b

Sikh guards in Buckingham palace