Bangladesh orders top Islamist to hang, fuelling unrest 25/02/2015 5:47 am K.K. Joseph Bangladesh's war crimes tribunal ordered the execution of a senior Islamist leader after convicting him of atrocities during the country's 1971 independence war, triggering violence outside the court.
હળવી ક્ષણોએ 26/02/2015 4:47 am Mukesh Patel નવા નવા કોન્સ્ટેબલે ઈન્સ્પેક્ટરને કહ્યુંઃ સાહેબ, એ ખોટી વાત છે કે હું એ ચોરથી ડરી ગયો હતો. ઈન્સ્પેક્ટરઃ તો પછી તું એક ગાડી પાછળ કેમ સંતાઈ ગયો હતો? કોન્સ્ટેબલઃ સાહેબ, ત્યારે તો હું કૂતરાથી ડરીને સંતાઈ ગયો હતો.•
US teen indicted for joining ISIS 25/02/2015 5:57 am K.K. Joseph A US teen has been indicted on charges of joining the ISIS, the terrorist organisation that has captured a large part of Syria and Iraq and has threatened regional peace.
અમેરિકામાં એચ વન-બી વિઝાધારકોના જીવનસાથીને વર્કપરમિટ મળશે 26/02/2015 4:55 am Viren Vyas અમેરિકામાં એચ વન-બી વિઝા પર કામ કરતાં વિદેશીઓના પતિ કે પત્નીને ટૂંક સમયમાં વર્કપરમિટ મળશે.
ખાલિદા જિયા સામે ધરપકડ વોરંટ 26/02/2015 5:10 am Viren Vyas બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા જિયાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવાનો આદેશ જારી થયો છે.
Indian-American appointed special envoy 25/02/2015 5:57 am K.K. Joseph : Indian-American Rashad Hussain has been appointed as Special Envoy and Coordinator for Strategic Counter-terrorism Communications to expand global engagement and partnerships of the US to counter violent extremism, the state department has said
De Villiers fined for slow over-rate 25/02/2015 6:02 am K.K. Joseph South Africa skipper AB de Villiers was fined 20 per cent of his match fee for a slow over-rate during South Africa's 130-run loss to India at the MCG and is on the verge of being suspended for one match during the 2015 ICC Cricket World Cup.
મોદી સરકારના મંત્રાલયોમાં કોર્પોરેટ જાસૂસી કૌભાંડ 26/02/2015 5:37 am Mukesh Patel નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું તેના ચાર દિવસ પહેલાં જ પેટ્રોલિયમ મંત્રાલયમાં બહાર આવેલા કોર્પોરેટ જાસૂસી કૌભાંડમાં એક પછી એક વળાંકો આવી રહ્યા છે. દેશના પાટનગરમાં આ કૌભાંડ ખુલ્લું પડ્યું ત્યારે કોર્પોરેટ જગતનો પ્રાથમિક પ્રતિભાવ એવો હતો કે કોર્પોરેટ જાસૂસી કંઈ નવી વાત નથી. જોકે, કૌભાંડની તપાસ દરમિયાન નાણા પ્રધાન અરુણ જેટલીનું બજેટ ભાષણ પણ લિક થઈ ગયું હોવાની વિગતો જાહેર થતાં સનસનાટી મચી ગઇ છે. મંત્રાલયોની નોંધ સાથેની ફાઇલો વડા પ્રધાન કાર્યાલય સુધી પહોંચે તે પહેલાં જ તેમાંની માહિતી કોર્પોરેટ હાઉસ સુધી પહોંચી જતી હતી તે વાત જ આ કૌભાંડના મૂળિયા કેટલાં ઊંડા હતા તે દર્શાવે છે.