Advanced search


graphics1

graphics1

graphics1

graphics2

graphics2

graphics2

સુરતના ખજોદમાં બે હજાર એકર જમીન હીરા બુર્સ માટે પસંદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેનું ખાતમુહૂર્ત થશે અને ચાર વર્ષમાં અહીંથી હીરાનો કારોબાર ધમધમતો થઈ જશે. સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ હવે તેને આખરી ઓપ આપવાની કવાયત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.સુરતઃ ગાંધીનગર નજીક નિર્માણાધિન ગિફ્ટ સિટીની થીમ ઉપર હવે સુરતમાં હીરા ઉદ્યોગનું હબ ડાયમંડ બુર્સ આકાર પામશે.

graphics3

graphics3

graphics3

graphics4

graphics4

graphics4

પોરબંદરઃ દેશના અતિ મહત્ત્વના એવા પશ્ચિમ કાંઠામાં ભારતીય નૌસેનાના બેઇઝને વધુ સુદ્રઢ કરવાની ઊઠેલી માંગ હવે સંતોષાય તેવા સંકેતો મળ્યા છે. 

graphics5

graphics5

graphics5

graphics6

graphics6

graphics6

modi ahmedabad 2

modi ahmedabad 2

graphics7

graphics7

graphics7