His Highness Maharajah Bhagwatsinhji of Gondal is a role model 25/02/2015 6:29 am K.K. Joseph His Highness Maharajah Bhagwatsinhji who ruled Gondal (a state with an area of 1,024 square miles and a population of 2,55,846 with Hindus, Muslims, Jains and others) is a role model
અમુલઃ ત્રણ વર્ષમાં રૂ. પાંચ હજાર કરોડનું રોકાણ કરશે 28/02/2015 5:54 am Nilesh Parmar કોલકતા, આણંદઃ સમગ્ર એશિયામાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું અમુલ દૂધના ઉત્પાદનમાં વધારો કરવા અને નવી મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતા વિકસાવવા માટે આગામી ત્રણ વર્ષ દરમિયાન રૂ. ૫૦૦૦ કરોડનું રોકાણ કરશે.
Leisure Tourism in Tamil Nadu 25/02/2015 6:29 am K.K. Joseph Tamil Nadu is one of the largest state in India and represents the heart of Dravidian culture with a rich tradition of centuries old art and literature
રાજકીય મેનિફેસ્ટોમાં NHS અને આરોગ્ય ખર્ચનું મહત્ત્વ 28/02/2015 6:12 am Achyut Sanghavi આગામી ચૂંટણીમાં વંશીય અને અન્ય મતદારોને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓમાં આરોગ્યનો પણ સમાવેશ થાય છે, કારણ કે ઈંગ્લેન્ડમાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS) સામેના વિશાળ પડકારો અને આરોગ્ય પાછળનો ખર્ચ પક્ષો વચ્ચે રાજકીય યુદ્ધનો મુદ્દો બની રહ્યો છે. ગત ઓક્ટોબરના એક રિપોર્ટ અનુસાર ૨૦૨૦ સુધીમાં ઈંગ્લેન્ડની હેલ્થ સર્વિસ સામે વાર્ષિક £૩૦ બિલિયનની અછત ઉભી થશે. NHS પાસે અપૂરતાં ભંડોળના કારણે લોકો માટે દવાખાનાઓ બંધ થવાં, ડોક્ટરને મળવા લાંબી મુસાફરી, બેનિફિટ્સ કે નાણાકીય સહાયમાં કાપથી બીમારીઓમાં વધારો સહિતના પ્રશ્નો સર્જાય છે.
Modi's suit sold for Rs 43 mn to Surat-based businessman 25/02/2015 6:29 am K.K. Joseph Indian Prime Minister Narendra Modi's blue pinstriped suit with his name etched on it went under the hammer for Rs 43.1 million.
મુસ્લિમ મેનિફેસ્ટો લોન્ચ કરાયો 28/02/2015 6:17 am Achyut Sanghavi લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સની કોન્ફરન્સમાં લોર્ડ નાઝિર અહેમદે સામાન્ય ચૂંટણીમાં બ્રિટિશ પ્રતિનિધિઓ માટે ભલામણો સમાન કાર્યકારી મુસ્લિમ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોમ્યુનિટી સાથે રાષ્ટ્રવ્યાપી પરામર્શ પછી ૨૩ ફેબ્રુઆરીએ આયોજિત બેઠકમાં ૪૦૦થી વધુ શિયા-અને સુન્ની મસ્જિદોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. વધુ પરામર્શો પછી આખરી ઘોષણાપત્ર માર્ચ ૨૦૧૫ના અંત સુધીમાં જાહેર કરાશે.
રમવાની વયે મેથ્સની ડીગ્રીનો અભ્યાસ 28/02/2015 6:23 am Achyut Sanghavi લંડનઃ ડિઝની’સ ફ્રોઝન કાર્યક્રમની ૧૦ વર્ષીય ચાહક એસ્થર ઓકાડે ઢીંગલીઓ સાથે રમતાં રમતાં હવે ઓપન યુનિવર્સિટીમાં મેથ્સની ડીગ્રી માટે અભ્યાસ કરવાની છે. બ્રિટનમાં સૌથી નાની વયની અન્ડરગ્રેજ્યુએટ્સમાં એક એસ્થરે મહિના અગાઉ જ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો છે અને તાજેતરની પરીક્ષામાં ૧૦૦ ટકા માર્ક સાથે વર્ગમાં ઉચ્ચ સ્થાન જાળવ્યું છે. એસ્થરનો છ વર્ષનો ભાઈ ઈસાહ પણ ગણિતમાં રુચિ ધરાવે છે.