Advanced search


દોઢ વર્ષમાં વિદેશી રોકાણમાં ૪

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ સપ્તાહનો ૧૩મી ફેબ્રુઆરીના રોજ મુંબઈનાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ભવ્ય શુભારંભ થયો હતો. વિદેશી રોકાણકારોને મહારાષ્ટ્રમાં આકર્ષવાનો આ યોજનાનો ઉદ્દેશ છે. એક સપ્તાહ ચાલનારા કાર્યક્રમમાં સ્વિડન અને ફિનલેન્ડના વડા પ્રધાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

dhoni

dhoni

ઈશરત જહાં તોઇબાની આત્મઘાતી આત

અમદાવાદ શહેરમાં ૨૦૦૪માં ઈશરત જહાં અને સાથીદારોનું એન્કાઉન્ટર થયેલું જ પછીના વર્ષોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. ગુજરાત પોલીસના અસંખ્ય અધિકારીઓ આ એન્કાઉન્ટ બાબતે જેલમાં ગયા પછી છૂટ્યા છે. આખોય મામલો રાજકીય આક્ષેપો પ્રતિ આક્ષેપોનો થયો હતો. પાકિસ્તાની-અમેરિકા આતંકવાદી ડેવિડ હેડલીએ જુબાનીમાં ઈશરતને તોયબાની આત્મઘાતી આતંકવાદી ગણાવી છે. 

અભિવ્યક્તિની આઝાદીના નામે......

ભારતના પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાન જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના કેમ્પસમાં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાના દોષિત અફઝલ ગુરુ અને મકબૂલ બટ્ટને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા કાર્યક્રમમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી સૂત્રોચ્ચાર કરતા હોબાળો મચ્યો છે. આ કેસમાં પોલીસે જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ કન્હૈયા કુમાર અને દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ લેક્ચરર એસ.એ.આર. ગિલાનીની રાષ્ટ્રદ્રોહના આરોપસર ધરપકડ કરતાં શાસક-વિપક્ષ આમનેસામને આવી ગયા છે. આ ઉપરાંત પોલીસે વીડિયો ક્લિપિંગ્સના આધારે અન્ય આંદોલનકારી વિદ્યાર્થીઓને ઝડપી લેવા ઠેર ઠેર તપાસ શરૂ કરી છે.

‘બેટા, તમને અમારી વાતો જૂનવાણી લાગતી હોય, સાંભળવી ન ગમતી હોય તો હવે હું ડાઈનિંગ ટેબલ પર કે ડાયરી થકી સંવાદરૂપે કે પત્ર દ્વારા તમને કંઈ નહીં કહું’, અવિનાશે દીકરીને કહ્યું.

Benefits of different types of rice...

Rice is a staple food in most Indian homes. However, there are different varieties of Rice available - Basmati Rice, Brown rice and White rice

How to keep the flu and cold away...

Winter is the time of cold and flu. Even as science is discovering newer and faster cures for other, deadlier, diseases, there is no known cure for the humble common cold.

કન્હૈયા કુમારઃ સામાન્ય પરિવારનો તેજસ્વી યુવાન

નવી દિલ્હીઃ જેએનયુના કેટલાંક વિદ્યાર્થીઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ થવાનો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, ડાબેરીઓ પછી હવે મહાગઠબંધને પણ આ વિવાદમાં ઝુકાવ્યું છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં રહેલો કન્હૈયા કુમાર અચાનક લાઈમલાઈટમાં આવી ગયો છે. સંસદ પર હુમલાના કેસમાં ફાંસીની સજા પામેલા અફઝલ ગુરુનું સમર્થન કરવાનો આરોપ ધરાવતો કન્હૈયા કુમાર આગામી દિવસોમાં નવો રાજકીય ચહેરો બની શકે છે. તેની સામે નોંધાયેલા રાષ્ટ્રદ્રોહના કેસ અંગે માતાએ વલોપાત કરતા કહ્યું હતું કે મારા દેશને દેશદ્રોહી ન ગણાવો. તેણે કહ્યું હતું કે મારા દીકરાને રાજકારણના કારણે ફસાવવામાં આવ્યો છે. 

Ruckus in JNU over freedom of speech...

Political drama ensued at the Jawaharlal Nehru University after some students organised a cultural programme that turned into a celebration of the 'martyrdom' of Afzal Guru – hanged for his involvement in December 13, 2001 Parliament attack.