Anna Hazare launches protest against land acquisition ordinance 25/02/2015 6:29 am K.K. Joseph Veteran social activist Anna Hazare has launched his protest at Jantar Mantar in New Delhi from Monday against the ordinance on Land Acquisition Bill. Hazare slammed the ordinance, calling it anti-farmer.
ઈમિગ્રેશનથી મેથ્સમાં કૌશલ્ય ઘટ્યું 28/02/2015 6:26 am Achyut Sanghavi લંડનઃ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનની ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનના શિક્ષણવિદ્ ડો. જ્હોન જેરિમના સંશોધન અનુસાર ઈમિગ્રેશનના કારણે બ્રિટનની વસ્તીમાં નબળાં ગણિત કૌશલ્ય સાથેના ૨.૫ મિલિયન લોકો ઉમેરાયાં છે. બીજી તરફ, આંકડાકીય પ્રતિભા ધરાવતાં આશરે ૭૦૦,૦૦૦ લોકો યુકે છોડી ગયાં છે.
હેબ્દો ત્રાસવાદીઓ પ્રત્યે બ્રિટિશ મુસ્લિમો કુણા 28/02/2015 6:30 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં ચારમાંથી એક મુસ્લિમ શાર્લી હેબ્દો હુમલાઓ માટે જવાબદાર ત્રાસવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવે છે. એક નવા અભ્યાસમાં ૨૭ ટકા બ્રિટિશ મુસ્લિમોએ જણાવ્યું હતું કે તેઓ પેરિસના શાર્લી હેબ્દો મેગેઝિન પર હુમલાના હેતુ માટે કેટલીક સહાનુભૂતિ રાખે છે.
Man nails himself to cross to pray for Jaya's return as CM 25/02/2015 6:39 am K.K. Joseph A supporter of AIADMK chief J Jayalalithaa nailed himself to a cross on Monday to pray for the return of the 66-year-old politician as Tamil Nadu's chief minister
સુરતના અનોખા વૃદ્ધ દોડવીર 28/02/2015 7:06 am Viren Vyas એક આધેડ વયના દોડવીર યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે.
TN priest back after 8 months in Taliban custody 25/02/2015 6:39 am K.K. Joseph Jesuit priest Fr. Alexis Premkumar Antonysamy from Tamil Nadu, who was released from captivity eight months after he was abducted by the Taliban at Herat in Afghanistan last June, reached Delhi on Sunday
ભરૂચવાસીને પાસપોર્ટ માટે અમદાવાદ જવું પડશે 28/02/2015 7:09 am Viren Vyas ભરૂચ જિલ્લાના રહેવાસીઓએ હવે પાસપોર્ટને લગતા કામ માટે અમદાવાદની પાસપોર્ટ કચેરી અને પાસપોર્ટ સેવા કેન્દ્રનો સંપર્ક કરવો પડશે.
Telangana all set to follow vaastu norms 25/02/2015 6:39 am K.K. Joseph Telangana is all set to become a vaastu-compliant state with an expert taking charge as an advisor to the government