Advanced search


સિયાચીનની દુર્ગમ પહાડીઓમાં ભીષણ હિમપ્રપાત છતાં અસ્તિત્વ ટકાવવામાં સફળ રહેલા લાન્સ નાયક હનુમંથપ્પા કોપ્પડ છેવટે આર્મી હોસ્પિટલમાં જિંદગી સામે જંગ હારી ગયા. છ દિવસ બાદ ૩૫ ફૂટ ઊંડા બરફના ઢગલા નીચેથી જીવિત નીકળેલા જવાને તબીબીજગત માટે ચમત્કાર સર્જ્યો હતો, પરંતુ ‘ચમત્કાર’ લાંબો ન જ ટક્યો. 

'Neerja'...

The story of flight attendant Neerja Bhanot, who saved passengers of the hijacked Pan Am flight in Karachi, the movie stars Sonam Kapoor and Shabana Azmi

Mallika Sherawat meets 'charismatic' Obama

Mallika Sherawat meets 'charismatic' Obama

west indies champion

west indies champion

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ ઉપર ૨૦૧૭ના અંત સુધીમાં અથવા તો ૨૦૧૮ની શરૂઆતમાં કામ શરૂ થશે અને પાંચ વર્ષના ગાળામાં પૂર્ણ થશે. રેલવે બોર્ડના ચેરમેન એ. કે. મિત્તલે આ અંગે માહિતી આપતાં ૧૫મી ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર ઉપર સમયસર કામ પૂરું કરવાને પ્રાથમિકતા અપાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પ્રોજેક્ટ્સ પૈકીના આ મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટને ભારત માટે પણ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે જોવાય છે. 

Mallika Sherawat meets 'charismatic' Obama...

Actress Mallika Sherawat, who has seemingly lost her grip in Bollywood is having the time of her life in the US as she bumped into none other than POTUS Barack Obama, again

Rahman's son sings in 'Nirmala Convent'

Rahman's son sings in 'Nirmala Convent'

3 women who 'adorn' Amitabh's life

3 women who 'adorn' Amitabh's life