લાજપોરની જેલમાં હાર્દિક પટેલની તબિયત લથડી 17/02/2016 6:13 am Khushali Dave ૧૬મી ફેબ્રુઆરીએ કામરેજ ચક્કાજામ મામલે હાર્દિક પટેલને કઠોર કોર્ટ દ્વારા શરતી જમીન મળ્યાં છે. લાજપોર જેલમાં તબીબી તપાસમાં હાર્દિકને તાવ, સામાન્ય કળતર અને ડાયેરિયા હોવાનું સામે આવ્યું હતું. તબીબે કોર્ટમાં જવા ટ્રાવેલિંગની પરવાનગી આપી હતી, પરંતુ હાર્દિકે જ ના પાડતાં તેને કોર્ટમાં લઈ જવાયો નહોતો.
India flays US plans to give F-16s to Pakistan 17/02/2016 4:59 am K.K. Joseph The US government has decided to supply eight F-16 fighter jets and other assorted military equipment worth nearly $ 700 million to Pakistan, amidst protest from US lawmakers, regional experts and New Delhi
Virgins to be given free places at university 17/02/2016 4:59 am K.K. Joseph Mayor of Uthukela district in KwaZulu-Natal, South Africa, has defended her decision to reserve 16 university scholarships for girls who can prove their 'virginity'.
4 Indian Americans selected for prestigious US award 17/02/2016 4:59 am K.K. Joseph Four Indian American engineers are chosen amongst the 80 new members selected for the prestigious US National Academy of Engineering for their contribution to the society.
પૈઠણી સાડીઃ અસલી છે કે નકલી ઓળખશો કઇ રીતે? 11/02/2016 7:21 am Nilesh Parmar સાડીની શોખીન બહેનોના વોર્ડરોબમાં એક પૈઠણી સાડી ન હોય એવું બની શકે જ નહીં. કેટલાય એવા પરિવારો છે જેમને ત્યાં પૈઠણી સાડી વિના લગ્નની ખરીદી અધૂરી રહી જાય. પૈઠણી એ સાડી છે જેને મહારાષ્ટ્રના યેવલા ગામના કારીગરો જ માત્ર બનાવે છે. ભારતીય કલાકૃતિની શાખ પૂરતી આ સાડી પાટણના પટોળાની જેમ કારીગરોના હાથથી બનેલી કલાકૃતિ છે.
Musharraf says Pak should grill Headley 17/02/2016 5:04 am K.K. Joseph In an explosive interview, former Pakistan President Pervez Musharraf attacked the Inter-Services Intelligence for training Lashkar-e-Taiba and Jaish-e-Mohammed terrorists while calling 26/11 Mumbai terror attacks mastermind Hafiz Saeed a Pakistani hero