અંડર-૧૯ વર્લ્ડ કપઃ ભારતને હરાવી વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન 17/02/2016 5:48 am Vikram Nayak વેસ્ટ ઇન્ડિઝે બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેસી કાર્ટીની અર્ધી સદી અને કીમા પોલના મહત્ત્વપૂર્ણ ૪૦ રનની મદદથી ભારત પાંચ વિકેટે હરાવીને અંડર-૧૯ વર્લ્ડ કપ ટાઇટલ પ્રથમ વખત જીત્યું છે. રવિવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતાં ૪૫.૧ ઓવરમાં માત્ર ૧૪૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે ૪૯.૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
`Life threatening' cold wave sweeps northeast US 17/02/2016 5:04 am K.K. Joseph BOSTON: A cold snap has seized the northeast United States with temperatures in several areas set to fall below zero, as Boston faced its coldest Valentines' Day in almost four decades. Officials warned people to stay indoors as the National Weather Service described it as “life threatening” cold. Wind chill advisories were in effect over parts of nine states extending from northern Pennsylvania to western Maine, with forecasters expecting gusts up to 72 kph. “Wind chills will be getting colder and colder as the day goes on,” said Alan Dunham, a meteorologist with the National Weather 1979. “That one looks quite breakable,” he said. New York City prepared itself for the coldest night in 20 years. Mayor Bill de Blasio said officials had put on extra staff to help respond to residents who had lost their heat and had expanded efforts to bring homeless people into shelters. The temperature in Boston was expected to drop to -21.7°C overnight, but feel as cold as -34.4°C with the wind chill. That would be below the record low of -19.4°C set in temperatures for mid-February come after a mostly mild winter and higher-than-average temperatures in the US Northeast and Midwest.
શરીર ઘરડું ક્યારે થાય? (ભાગ-૨) 12/02/2016 6:16 am Nilesh Parmar વૃદ્ધત્વ એટલે શરીરના વિવિધ અવયવો કાળક્રમે વૃદ્ધિ પામતા અટકે એ સમયગાળો, પણ શરીર ઘરડું થઈ રહ્યું છે એની નિશાની શું? શ્રેણીના પહેલા ભાગમાં આપણે મગજ, ફેફસાં, ત્વચા, વાળ, સ્નાયુઓ, હાડકાં, બ્રેસ્ટ, ફર્ટિલીટી અંગે જાણ્યું આજે બીજા અને અંતિમ ભાગમાં આંખો, અવાજ, હાર્ટ વગેરે અંગો અંગે જાણકારી મેળવીએ.
ગ્રેમી ૨૦૧૬ઃ ટેલર સ્વિફ્ટને ‘1989’ માટે આલબમ ઓફ ધ યરનો એવોર્ડ 17/02/2016 5:45 am Nilesh Parmar સમગ્ર વિશ્વના સંગીતચાહકો જેની ઉત્સુક્તાપૂર્વક રાહ જોતા હોય છે તેવા ૫૮મા ગ્રેમી એવોર્ડસના વિજેતાઓના નામ અમેરિકાના મહાનગર લોસ એન્જલસમાં યોજાયેલા સમારોહમાં જાહેર થયા છે. ઝાકઝમાળભર્યા સમારોહમાં એવોર્ડસ વિજેતાઓના નામની જાહેરાત સાથે જ કલાકારોમાં ભાવુકતા, ઉન્માદ અને આનંદની લાગણીનું મોજું ફરી વળ્યું હતું. અમેરિકી પોપ ગાયિકા ટેલર સ્વિફ્ટનાં સુપરહિટ આલબમ ‘1989’ને આલબમ ઓફ ધ યરનો ગ્રેમી એવોર્ડ એનાયત થયો છે. કેંડ્રિક લેમાને તેના રેપ આલબમ ‘ટુ પિંપ એ બટરફ્લાય’ માટે રેપ આલબમ શ્રેણીમાં એવોર્ડ એનાયત થયો છે. ઉલ્લેખનીય છે કે કેંડ્રિકને આ પાંચમી વખત ગ્રેમી એવોર્ડ મેળવ્યો છે.
વડોદરાના કરણે બ્લેકહોલ ક્લેશનું સિમ્યુલેશન મોડેલ બનાવ્યું 17/02/2016 7:07 am Khushali Dave અમેરિકાની લિવિંગસ્ટોન, લુસિઆના એન્ડ હેન્ડફોર્ડના ખગોળ વૈજ્ઞાનિકોની ટીમે ગત સપ્ટેમ્બર મહિનામાં લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ્ઝ ઓબ્ઝર્વેટરી (એલ.ઇ.જી.ઓ)થી બે બ્લેકહોલની ટક્કરથી સર્જાતા ગુરુત્વાકર્ષણ તરંગોની સાબિતીની શોધ કરી છે. ટીમમાં વડોદરાનો ૨૭ વર્ષીય કરણ જાની છે. જ્યોર્જિયા ટેક યુનિવર્સિટીના પી.એચડી.ના સ્ટુડન્ટ કરણે સંશોધનમાં બ્લેકહોલના ક્લેશનું સિમ્યૂલેશન મોડેલ સુપર કમ્પ્યૂટર્સની મદદથી બનાવ્યું છે. કરણની અચિવમેન્ટ માટે તે જે સ્કૂલમાં ભણ્યો હતો તે શ્રેયસ સ્કૂલમાં વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કરણે સંશોધન સાથે સંકળાયેલા વિવિધ સવાલોના જવાબ આપ્યાં હતા.
Indian-American in race to become US supreme court judge 17/02/2016 5:04 am K.K. Joseph Indian-American appeals court judge Sri Srinivasan, who has pro-business credentials and a stellar resume, is in the race to become the US Supreme Court judge in place of Justice Antonin Scalia who died suddenly.
Sikh Marriage Bill to go on LS floor on Feb 26 17/02/2016 5:17 am K.K. Joseph The Sikh Marriage Bill, 2015, has been accepted and will be placed on the floor of the House on February 26.