Advanced search


વિશ્વની સૌથી ઊંચી યુદ્ધ ભૂમિમ

વિશ્વના સૌથી ઊંચા અને ઠંડા એક્ટિવ વોર ઝોન સિયાચીનમાં બરફાચ્છાદિત ગ્લેશિયર પર દેશની રક્ષા કરતા કરતા નવ જવાનો શહીદ થયા અને તેમાં બચેલા લાન્સ નાયક હનુમનથપ્પાનું બુધવારે નિધન થયું છે. ત્યારે સિયાચીન પર આપણી સેના કેવી રીતે કામ કરે છે તેના પર બધાનું ધ્યાન ગયું છે. સિયાચીનના આર્મી બેઝ કેમ્પ પર સ્ટોન મેમોરિયલ કોતરાયેલું છે કે, Quartered in snow, slient in remain, whe the bugle calls, they shall rise and march again. છેલ્લા ૧૭ વર્ષથી ઈન્ડિયન આર્મી આ જગ્યા પર ખડેપગે છે. અહીં સૂર્યપ્રકાશ પર નહીં પણ કેરોસિનના ભરોસે જીવન જીવાય છે. આ કેટલીક એવી વાતો છે જે સિયાચીનમાં રહેલા ઈન્ડિયન આર્મી સોલ્જર્સને થેન્ક યુ કહેવા મજબૂર કરશે.

Caribbeans stun India, lift U-19 World Cup...

The Indian Under-19 team’s quest for an unprecedented fourth World Cup title ended in disaster on Sunday as the West Indies out-witted the side, coached by Rahul Dravid, by five wickets in a tense summit clash to clinch the coveted trophy for the first time since its inception at Mirpur in Banglades

Banned Pak umpire threatens to sue BCCI...

Tainted Pakistani umpire Asad Rauf hit out at the BCCI for imposing a five-year ban on him for corruption, saying that the Indian Board did not have any evidence to pronounce him guilty.

siachen9

siachen9

India’s role in landmark discovery of gravitational waves...

“Ladies and gentlemen, we have detected gravitational waves. We did it,” said physicist David Reitze of the California Institute of Technology, sending a wave of applause at a news conference in Washington.

The Spirit of Mahatma...

Dr Rizwan Kadri is a young historian known for his research on Sardar Vallabhbhai Patel.

ભારતનું સૌથી સ્વચ્છ શહેર મૈસૂ

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના એક સર્વેમાં મૈસૂરને સતત બીજા વર્ષે પણ દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા બાદ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરાઈ હતી. તે અંતર્ગત દેશનાં શહેરોની સ્વચ્છતાના આધારે રેન્કિંગ આપવાની શરૂઆત કરાઈ હતી.