Advanced search


farali - kesar barfi

farali - kesar barfi

Karan Jani

Karan Jani

Justin Griggs

Justin Griggs

આલ્બર્ટ આઇન્સ્ટાઇનના થિયરીને...

આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને જનરલ થિયરી ઓફ રિલેટિવિટીની થિયરી આપતા એવો મત વ્યક્ત વહેતો કર્યો હતો કે ગ્રેવિટી-વેવ્સ એટલે કે ગુરુત્વાકર્ષણના તરંગો નામનું હજી એક પરિબળ છે જે અદૃશ્ય છે, પરંતુ એ અસ્તિત્વ જરૂર ધરાવે છે. અત્યાર સુધી આ તરંગોની કોઈ હાજરી પરખાઈ ન હોવાથી એના અસ્તિત્વ વિશે પણ મતમતાંતરો હતા. જોકે વિશ્વભરના વિજ્ઞાનીઓની મહેનતે જિનીયસ સંશોધક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને વધુ એક વાર સાચા સાબિત કર્યા છે. રસપ્રદ વાત એ છે કે અવકાશસંશોધનમાં નવા યુગના મંડાણ કરનાર આ પ્રોજેક્ટ સાથે ભારતીય અને આપણા ગુજરાતી સંશોધક પણ જોડાયેલા છે.

EXCLUSIVE:  Brit Indian designer to oversee Biswa Bangla's first store in London...

Neishaa Gharat is not an unknown face in the British Indian circle. Her design house 'House of Gharats' that features Indian traditional craftsmanship & fabrics, designed with contemporary style, is a part of many boutiques in London and soon to be launched in Paris, Bucharest, Florence and New York. And as her new inititiave, Neishaa is overseeing the upcoming Bengal government's Biswa Bangla store in London, in either of the key areas like Piccadilly, Covent Garden or Bond Street.

GRAVITY WAVES_ Karan Jani

GRAVITY WAVES_ Karan Jani

GRAVITY WAVES_ Eienstein

GRAVITY WAVES_ Eienstein

GRAVITY WAVES_ L Type

GRAVITY WAVES_ L Type

GRAVITY WAVES_ Black holes

GRAVITY WAVES_ Black holes