UK paper to use 'Bombay' instead of 'Mumbai' 16/02/2016 9:48 am Anand Pillai What's in a name! Well, Shakespeare can say so. But for Indians everything is in the name. If a name is given, there's a reason for it. If it is changed, again there's a rationale behind it.
કમ્પાલામાં તોફાનની સ્થિતિમાં ગુજરાતીઓ ચિંતા ન કરે 18/02/2016 3:56 am Khushali Dave યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં થયેલી હિંસા બાદ ઇન્ડિયન એસોસિએશન દ્વારા ખાસ સિક્યોરિટીનાં પગલાં લેવાયાં છે, જેમાં દરેક વિસ્તારોને ૨૬ ઝોનમાં વહેંચી દેવાયો છે. આ ઉપરાંત વોલિન્ટર્સનાં નામ, નંબર અને સ્થાનિક પોલીસ સ્ટેશનનાં સંપર્ક નંબર પણ દર્શાવાયા છે.
સીમીના ચાર કાર્યકરોની ધરપકડ 18/02/2016 3:36 am Khushali Dave તેલંગણા પોલીસ અને ઓરિસ્સાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્ચ ઓપરેશન દરમિયાન પ્રતિબંધિત સંગઠન સીમી સાથે સંકળાયેલા મહેબૂબ ખાન, ઝાકીર ખાન, અહેમદ ખાન, સાલિક અને મહેબૂબની માતા નઝમાની ધરપકડ ૧૭મી ફેબ્રુઆરીએ કરી લેવામાં આવી છે. સામસામે ગોળીબાર બાદ ધરપકડ કરવામાં આવેલા આ ચારેય પાસેથી પાંચ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.