Advanced search


જમ્મુ-કાશ્મીરમાં માનવતાની મહેક પ્રસરાવતી એક ઘટના તાજેતરમાં બની છે. દક્ષિણ કાશ્મીરમાં આવેલા કુલગામમાં માલવાનના નિવાસી ૮૪ વર્ષીય જાનકીનાથનું ૩૦મી જાન્યુઆરીએ મૃત્યુ થયું. આ કાશ્મીરી પંડિતનો પરિવાર વર્ષો પહેલાં જ તેને છોડીને ચાલ્યો ગયો હતો તેથી સ્થાનિક મુસલમાનોએ મૃતકના અંતિમ સંસ્કારની સંપૂર્ણ જવાબદારી માથે ઉપાડી લીધી હતી. જાનકીનાથના અવસાનનો કોઈ સ્વજન ગુજરી ગયું હોય તેમ ગામમાં શોક પાળવામાં આવ્યો હતો. જાનકીનાથ નાદુરુસ્ત હતા ત્યારે પડોશી મુસલમાનોએ જ તેમની સારસંભાળ રાખી હતી.

ઉત્તર કોરિયાએ ટોઈલેટ પેપર સાથ

ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે પ્રોપેગેનેડા વોરમાં તાજેતરમાં તેજી આવી ગઈ છે. બીજી ફેબ્રુઆરીએ મીડિયામાં આવેલા સમાચારો મુજબ, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની સેના બલૂન છોડી રહી છે. આ બલૂનમાં વપરાયેલાં ટોઇલેટ પેપર, નક્કામા ટિશ્યૂ અને સળગેલી સિગારેટોના ઠૂંઠાં ભરાયેલા હોય છે. 

North korea baloons

North korea baloons

graphics1

graphics1

graphics1

Egg-Freezing

Egg-Freezing

બોઈંગ-૭૩૭ વિમાન એક પ્રવાસી સાથ...

જાહેર વિમાની સેવામાં ભાગ્યે જ જોવા મળતી ઘટના ચીનમાં બહાર આવી છે. એક વિશાળ બોઈંગ-૭૩૭ વિમાન એક માત્ર મુસાફરને લઈને ઉડયું હતું. મોટર કંપનીની મહિલા કર્મચારીએ આ અંગે સોશ્યલ મીડિયામાં ખુશી વ્યક્ત કરીને પોતાને ભાગ્યશાળી ગણાવી હતી.

Split/Mixed- A one man show...

On Friday 29th January 2016, The May Fair Hotel was where Tamasha hosted its fundraising performance, Split/Mixed, which is a portrait of a boy and a country.

boing-737

boing-737

મુસાફરો સસ્તા દરે રેલવે સ્ટેશન પર આરઓ વોટર મેળવી શકે તે માટે રેલવે તંત્રએ મુંબઈ ડિવિઝનના કેટલાક સ્ટેશન પર વોટર વેન્ડિંગ મશીન મૂકવાની જાહેરાત કરી છે. જે મુજબ મુસાફરો એક રૂપિયામાં એક ગ્લાસ શુદ્ધ પાણી મેળવી શકશે. જાહેરાતમાં એમ પણ જણાવાયું છે કે, પ્રથમ તબક્કામાં સુરત રેલવે સ્ટેશને પણ એક વોટર વેન્ડિંગ મશીન મુકાશે.