Advanced search


ambala agent

ambala agent

ભારતીય હાઇકમિશન લંડન દ્વારા લંડનની શાનદાર ગ્રવોનર હાઉસ હોટેલ ખાતે તા. ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ભારતના પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરનના ભારતીય ડાયસ્પોરા ચેમ્પીયન અને મિનીસ્ટર ફોર એમ્પલોયમેન્ટ સુશ્રી પ્રીતિ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારતીય હાઇકમિશ્નર તરીકે પદભાર સંભાળનાર શ્રી નવતેજ સિંઘ સરનાએ સૌ પ્રથમ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

ઈયુ સુધારા મુસદ્દા અંગે કેમરન...

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટ કહ્યુ છે કે બ્રિટનને યુરોપિયન યુનિયનમાં રાખવાના ધ્યેય સાથે ઘડાયેલો મુસદ્દો તેમની માગણીઓનો મુખ્યત્વે સ્વીકાર હશે. જોકે, ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીએ યોજાનારી શિખર પરિષદ પહેલાં વિગતો પર ખાસ કામ કરવું પડશે. યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટસ્ક દ્વારા પ્રસિદ્ધ આ મુસદ્દામાં માઈગ્રન્ટ બેનિફીટ્સ પર તાકીદે બ્રેક મારવાની સત્તા મળશે.

૩૬ લાખ વિદ્યાર્થીમાંથી યશ માઈ

મૂળ રાજકોટનો ૨૦ વર્ષનો યશ જોશીએ માઈક્રોસોફટ વર્ચ્યુઅલ એકેડેમીમાં વૈશ્વિક સ્તરે પ્રથમ આવીને દેશને ગર્વ અપાવ્યું છે. રાજકોટના વતની યશે MVAના ૪૦ કોર્સ પૂરા કર્યા છે. જેમાં વિન્ડોઝ ગેમ ડેવલપમેન્ટ, વિન્ડોઝ એપ ડેવલપમેન્ટ, માઈક્રોસોફટ એઝયોર, સિક્યોરિટી ફન્ડામેન્ટલ્સ અને ડેટાબેઝ ફન્ડામેન્ટલ્સનો સમાવેશ થાય છે.

yash joshi

yash joshi

yash joshi

yash joshi

HCI-Leader

HCI-Leader

graphics1

graphics1

graphics1

Map of Europe

Map of Europe