Advanced search


પાકિસ્તાની હેકર્સે પાંચમી ફેબ્રુઆરીએ સવારે ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર સાઇબર એટેક કર્યો હતો. હેકર્સે વેબસાઇટ પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લખ્યા હતા. તેમજ તેઓ કાશ્મીર બાબતે ભારતને ચેતવણી આપવા માગતા હોવાના મેસેજ વેબસાઇટનું સંચાલન કરતી એનઆઇસીએ તેને તત્કાલ દુરસ્ત કરી ખતરામુક્ત કરી હતી.

વિશ્વમાં શાંતિ પ્રસરે અને સૌ જીવોનું શ્રેય થાય એ હેતુથી તીર્થભૂમિ સારંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં ચોથી ફેબ્રુઆરીથી ૧૦૦ દિવસનો અખંડ ભજન-ભક્તિ યજ્ઞ શરૂ થયો હતો.

ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોનાં નિર્માણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નવી ગુણવત્તા નીતિ - ૨૦૧૬ની જાહેરાત કરી છે. જે મુજબ ગુજરાતી ફિલ્મોને ૫થી ૫૦ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે ઓસ્કર, કાન્સ સહિતના ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ. ૨થી ૫ કરોડ અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ. ૧ કરોડનો પુરસ્કાર એનાયત થશે.

Hardik-Patel

Hardik-Patel

Lankan Tamil leaders seek UN help on 4,000 missing...

Sri Lanka's ethnic Tamil leaders have asked top UN human rights official to help determine the fate of more than 4,000 civilians reported missing in the country's long civil war amid the government's assertion that most of them are probably dead

Hafiz Saeed calls for more attacks on India...

Jamaat-ud-Dawa chief Hafiz Saeed has praised last month's terror attack on the Indian Air Force base in Pathankot, and encouraged similar attacks on the country

Lankan Tamil leaders seek UN help on 4,000 missing

Lankan Tamil leaders seek UN help on 4,000 missing

Hafiz Saeed calls for more attacks on India

Hafiz Saeed calls for more attacks on India

Councils to decide on Sunday trading hours

Councils to decide on Sunday trading hours