બજેટથી સૌરાષ્ટ્રના ઉદ્યોગોમાં નિરાશા 02/03/2015 8:13 am Viren Vyas બજારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તત્પર રહેનાર સૌરાષ્ટ્રના ઉદ્યોગોને બજેટમાં કેટલીક રાહત મળવાની આશા હતી. પરંતુ તેમની માંગણીનો સ્વીકાર નહીં થતાં તેઓ ઉદ્યોગકારો નિરાશ થયા છે.
Indian spices can help fight high BP 25/02/2015 6:52 am K.K. Joseph The search for an affordable drug to treat hypertension without side effects has led scientists to the Indian kitchen.
ચાર જિલ્લામાં પાણીની અછત 02/03/2015 8:29 am Viren Vyas ઉનાળો શરૂ થઇ રહ્યો છે ત્યાં જ સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં પાણીની અછત વ્યાપી રહી છે.
સ્વાઇન ફ્લૂગ્રસ્ત સોનમને મુંબઇ ખસેડાઇઃ 02/03/2015 8:35 am Viren Vyas ગુજરાતમાં વકરેલા સ્વાઇન ફ્લૂનો ભોગ બોલિવૂડ અભિનેત્રી પણ બની છે.
Fitness tips for working women to stay healthy and happy 25/02/2015 6:52 am K.K. Joseph Gone are the days when women were simply home and kitchen bound.
રાણકીવાવ માટે બજેટની ફાળવણી 02/03/2015 8:56 am Viren Vyas યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયેલી રાણકીવાવના વિકાસ માટે શરૂ થયેલી કાર્યવાહીમાં કેન્દ્રીય બજેટમાં તેના માટે નાણાંની ખાસ ફાળવણી થઇ છે.