Turnover is Vanity, Profit is Sanity 10/02/2016 7:10 am Reshma Trilochun We are in the process of closing a studio flat in Kensington, the price of the property has been struck at £485k.
પૂર્ણા નદીમાં બસ ખાબકતાં ૪૨ મુસાફરોનાં મૃત્યુ 10/02/2016 6:36 am Khushali Dave બારડોલી રોડ ઉપર આવેલા ગુરુકુળ સુપા પાસે ચોથી ફેબ્રુઆરીએ સાંજે નવસારીથી ઉકાઇ જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની કુલ ૬૬ મુસાફરોને લઇ નીકળેલી બસ લગભગ સાડા ચારેક વાગ્યે પૂર્ણા નદીના બ્રિજ પાસે પહોંચી હતી. અહીં રોડ ઉપર વળાંક બાદ બ્રિજ શરૂ થાય છે. ટર્ન લઇને બસ બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે રોંગ સાઈડમાં આવતી ત્રિપલ સવારી બાઇકને જોઈને બસનો ડ્રાઈવર મુંઝાયો અને બસ સ્પીડમાં હોવાથી તે તુરત નિર્ણય ન લઈ શકતાં સ્ટિયરિંગ પરથી કાબૂ છૂટી ગયો. બસની ગતિને કારણે સિમેન્ટની તકલાદી રેલિંગના ભૂક્કા બોલી ગયા અને બસ ચાલીસ ફૂટ નીચે પૂર્ણા નદીમાં ખાબકી ગઈ હતી. આ ઘટનામાં ૪૨ મુસાફરોનાં મોત નીપજ્યા અને ૨૩ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા અને ત્રણ લાપતા છે.
ગિરનાર આરોહણ સ્પર્ધામાં કાળપાણનો હરિ મજીઠિયા ચેમ્પિયન 10/02/2016 6:57 am Khushali Dave જિલ્લા વહીવટી તંત્ર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાતમી ફેબ્રુઆરીએ ભવનાથ તળેટી ખાતે ૯મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૧ રાજ્યમાંથી ૩૮૧ સ્પર્ધકોએ નામ નોંધાવ્યા હતા અને ૨૯૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
5 arrested for rioting, attack on Tanzanian student 10/02/2016 5:09 am Mitul Paniker A Tanzanian female student was beaten up and stripped by a mob in a case of “mistaken identity”, after a woman was killed by a car in Bengaluru.
2 injured as leopard enters Bengaluru school 10/02/2016 5:09 am Mitul Paniker A conservation scientist and a forest department employee have suffered injuries while trying to capture a leopard which had entered into a school premises.