કોસંબાના સરપંચ ગિરીશ ટંડેલ પર હુમલો 10/02/2016 6:40 am Khushali Dave ભાજપના જિલ્લા મહામંત્રી અને કોસંબા ગ્રામ પંચાયતના સરપંચ ગિરીશ ટંડેલ પર છઠ્ઠી ફેબ્રુઆરીએ વલસાડ તાલુકા પંચાયતના પટાવાળા વિજય રાઠોડ તથા ગુંદલાવના તલાટી શ્રેણિક ગજ્જરે અદાવતમાં હુમલો કર્યો હતો જેના લીધે ગિરીશભાઈને હોસ્પિટલ લઈ ગયા અને બંનેની ધરપકડ બાદ સિટી પોલીસે થોડા સમયમાં તલાટીને છોડી મૂક્યા અને વિજય ભાગી છૂટતાં રોષે ભરાયેલી ટંડેલની પત્ની સહિતની કોસંબાની મહિલાઓએ વલસાડ પોલીસ સ્ટેશને દેખાવો શરૂ કર્યા હતા.
Debate on legalising drug sale 10/02/2016 5:10 am Mitul Paniker Several civil society activists, scholars and politicians have joined hands to launch a campaign demanding that a controlled sale of traditional drugs - opium, poppy husk and cannabis, be legalised in the state.
અબ્રામામાં વલસાડી આફૂસનો પાક 10/02/2016 6:38 am Khushali Dave દક્ષિણ ગુજરાતના અબ્રામામાં રહેતા ખેડૂત કલ્પેશભાઈ પટેલની આંબાવાડીમાં જાન્યુ.ના અંતમાં જ ચાર ઝાડ પર કમોસમી વલસાડી આફૂસનો ૧૦ મણ જેટલો પાક લચી પડ્યો છે.
Child smuggling racket busted, 16 arrested 10/02/2016 5:09 am Mitul Paniker Police have arrested 16 members of a gang that was involved in smuggling children to US.