Advanced search


Tushar Joshi

Tushar Joshi

બે મિત્રોને જોડતો એક સેતુ એટલે વિશ્વાસ

‘લ્યો મેડમ, ખાસ તમારા માટે તૈયાર કરાવીને આ સોફ્ટ ડ્રીન્ક્સ લાવ્યો છું.’ અનુજે તોરલને કહ્યું અને પછી તોરલના કાનમાં એણે કાંઈક એવું કહ્યું જેના જવાબમાં તોરલે પાંચ-સાત મિત્રોની હાજરીમાં અનુજને કહ્યું, ‘તારી પાસેથી જ હું શીખી છું કે યોગ્ય પાત્રનો ભરોસો કર્યા પછી ક્યારેય શંકા ન કરવી.’

અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઈએના ભૂતપૂર્વ કર્મચારી એડવર્ડ સ્નોડને આઠમીએ દાવો કર્યો છે કે અલ કાયદાનો વડો ઓસામા બિન લાદેન જીવતો અને તંદુરસ્ત છે. તેમની પાસે તેના પૂરતા પુરાવાઓ પણ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ૯/૧૧ હુમલાના જવાબદાર લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને મારી નાંખ્યો હોવાનો દાવો કર્યો છે, પણ સ્નોડને જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી સીઆઇએનો એજન્ટ રહી ચૂકેલો ઓસામા બિન લાદેન જીવતો છે.

Paul Kalanithi – a tale of living while dying...

This is a sad but beautiful story of a neurosurgeon facing impending death – a doctor experiencing what it takes to be a terminally ill lung cancer patient and how he makes use of his remaining precious limited time. The celebration of his daughter’s birth is beautifully juxtaposed with the terror of mortality in his memoir – When Breath Becomes Air.

Pro-gay rights Ontario PM honoured at Golden Temple...

Premier of Canada's Ontario province, Kathleen Wynne offered her prayers at the holiest of Sikh shrines Harmandar Sahib, and was honoured by the Shiromani Gurdwara Parbandhak Committee.

Pro-gay rights Ontario PM honoured at Golden Temple

Pro-gay rights Ontario PM honoured at Golden Temple

Lumba

Lumba

માનવજીવનમાં ધર્મ-નીતિનો ઉજાસ

૧૮મી સદીનો સમય ભારતવર્ષના ઇતિહાસમાં અંધકાર યુગ તરીકે ઓળખાય છે. એ સમયે મોગલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી અંગ્રેજી હકૂમત ભારતમાં પાયા મજબૂત કરી રહી હતી. રાજકીય અસમંજસતાને કારણે ડાકુ, ચોર, લૂંટારાઓ, ઠગ, પીંઢારાઓના ત્રાસ વધ્યો હતો. વહેમો, વ્યસનો, અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય વિસ્તર્યું હતું. 

નારાયણ સેવા સંસ્થા દ્વારા ૧૦૧...

નારાયણ સેવા સંસ્થાના દ્વારા તાજેતરમાં નવીદિલ્હીમાં આવેલા પંજાબી બાગના જન્માષ્ટમી પાર્કમાં ૨૫મો લગ્ન ઉત્સવ ગાજી ઊઠ્યો હતો. આર્થિક રીતે અક્ષમ અને શારીરિક વિકલાંગ ૧૦૧ યુગલોએ સંસ્થાની સહાયથી પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવમાં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના એક મુસ્લિમ યુગલના નિકાહ પણ પઢવામાં આવ્યા હતા.

ગૃહ પ્રધાન દ્વારા હોસ્પિટલ-સો

ગૃહ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં ગુજરાતની બે દિવસની મુલાકાત લીધી હતી. આ બે દિવસ તેઓ સંઘ પ્રદેશ દીવમાં હતા. દીવમાં ચોથી ફેબ્રુઆરીએ તેમણે ૧૦૦ બેડ ધરાવતી સરકારી હોસ્પિટલ તેમજ સોલાર પાવર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેઓ એક એમ્ફી થિયેટરનું પણ ઉદઘાટન કર્યું હતું. હોસ્પિટલના ઉદઘાટન સમયે રાજનાથે ક્હયું હતું કે, હવે દરિયાઈ સુરક્ષામાં વધારો કરાશે.