Politics of Sport, Democracy and Fair Play 10/02/2016 7:57 am Reshma Trilochun From UK battling doping in Football to India and gambling in cricket, to global tennis, FIFA and athletics, sport and controversy go hand in hand – as I recently commented on BBC. How does the behind the scene politics of these things work? I write to you from Hong Kong.
વિશ્વનાં સૌથી નાનાં કોજોઈન્ડ ટ્વિન્સને છૂટા પડાયા 10/02/2016 7:27 am Khushali Dave સ્વિત્ઝર્લેન્ડના બર્ન શહેરની હોસ્પિટલમાં એક બહેનને એકસાથે ટ્રિપ્લેટ એટલે કે ત્રણ દીકરીઓનો જન્મ થયો. પ્રિમેચ્યોર જન્મેલી એ ત્રણમાંથી બે દીકરીઓ કોજોઈન્ડ હતી જેને એટલે કે પેટથી જોડાયેલી હતી. આ બંને દીકરીઓનાં નામ માયા અને લિડીયા છે. માયા અને લિડીયા આ બંને દીકરીઓ જન્મી ત્યારથી જ તેની છાતી, હૃદય અને લિવર એમ ત્રણેય અંગો એકબીજા સાથે જોડાયેલાં જ હતા. જન્મના થોડા જ દિવસોમાં એક દીકરીને હાઈપરટેન્શન અને બીજી દીકરીને હાઈપોટેન્શન તકલીફ શરૂ થઈ ગઈ હતી એટલે તેમના જીવ બચાવવા માટે ડોક્ટરોએ બંનેને છૂટા પાડવાનું જોખમી ઓપરેશન કરવાનું નક્કી કરી લીધું.
Lord Loomba CBE gets One Globe Award for social impact 10/02/2016 5:12 am Mitul Paniker India's Minister of State for Urban Development, Babul Supriyo, gave away the One Globe Awards at the 'One Globe: Uniting Knowledge Communities Conference' held in New Delhi recently
રાજકોટના નવા એરપોર્ટ માટે ૨૦૦૦ હેક્ટર જમીનની માગ 10/02/2016 8:11 am Khushali Dave રાજકોટને આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક અદ્યતન એરપોર્ટ મળે તે માટે આશરે ત્રણ વર્ષની જહેમત બાદ હવે ફરી વિચારણા થઈ રહી છે. આ અંગે આઠમી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લા કલેક્ટર મનીષા ચંદ્રાએ જણાવ્યું હતું કે, અગાઉ પડધરી અને ખીરસરામાં નવા એરપોર્ટ અંગે ૪૦૦ એકર જમીન આપવા અંગે દરખાસ્ત પછી ગુજરાત એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં એક નવો લેટર પાઠવવામાં આવ્યો છે અને અધધધ કહેવાય તેટલી ૨૦૦૦ હેક્ટર જમીન જમીનની માગણી નવા એરપોર્ટ માટે થઈ છે.
દેવદયા - વાંકાનેર ખાતે વિનામૂલ્યે આંખના દર્દીઓની સારવાર કરાઈ 10/02/2016 8:09 am Khushali Dave દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેરની એન. આર. દોશી આંખની હોસ્પિટલ ખાતે ૧૬મી જાન્યુઆરીથી ૨૩મી જાન્યુઆરી સુધી ભવ્ય નેત્રયજ્ઞ થયો હતો. જેમાં આંખના પડદા, મોતિયા, ત્રાંસી આંખ, વેલ, છારી, ઝામર તથા આંખના અન્ય રોગોની તકલીફવાળા પેશન્ટની આંખનું નિદાન તથા ઓપરેશન કરવામાં આવ્યા હતા. ભવ્ય નેત્રયજ્ઞમાં આંખના કુલ ૯૩૨ એડલ્ટ પેશન્ટની, ૩૩૬ બાળકોની, આંખના પડદા માટે ૨૯૨ પેશન્ટની મળીને કુલ ૧૫૬૦ પેશન્ટની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી.
'Baahubali' in comics, video games 10/02/2016 5:20 am Mitul Paniker SS Rajamouli's unforgettable 2015 film 'Baahubali' will soon be available in a series of comic books, novels, animation and video games