પગના પંજાથી તીરકામઠું ચલાવી લક્ષ્ય સાધતી બેલિસ 15/02/2016 7:32 am Nilesh Parmar તે પોતાના હાથથી બેલેન્સ કરે છે અને પછી પગના પંજાથી તીરકામઠું પકડીને પગના અંગૂઠાથી જ નિશાન તાકે છે. તેનું નિશાન લગભગ અચૂક હોય છે. રશિયાની ૧૯ વર્ષની એના બેલિસે ઓનલાઇન વીડિયો મૂકીને પોતાના તીરંદાજી કૌશલ્યને સાબિત કર્યું છે. તેના પરિવારનું કહેવું છે કે એના એક્રોબેટિક્સની શોખીન છે અને તેણે એક્રોબેટિક્સની સાથે તીરંદાજીનો સમન્વય સાધ્યો છે.
કેપટાઉન વન-ડેમાં ઇંગ્લેન્ડને હરાવીને ૩-૨થી સીરિઝ જીતતું આફ્રિકા 15/02/2016 7:11 am Nilesh Parmar એબી ડી’વિલિયર્સે રમેલી કેપ્ટન ઇનિંગ્સની મદદથી સાઉથ આફ્રિકાએ પાંચમી અને અંતિમ વન-ડેમાં ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવીને શ્રેણી ૩-૨થી જીતી લીધી છે. મેન ઓફ ધ મેચ ડી’વિલિયર્સે ૯૭ બોલમાં ૧૧ બાઉન્ડ્રી અને એક સિકસર વડે અણનમ ૧૦૧ રન કર્યા હતા. જ્યારે અમલાએ ૫૯ રન કર્યા હતા. ઇંગ્લેન્ડનો એલેક્સ હાલેસ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.
Cheerful music brightens our day 15/02/2016 7:06 am Reshma Trilochun Listening to peppy music is not only good on the ears, but is beneficial for the soul as well. Cheerful music can make the world seem like a much brighter place, according to research.
A third of rape victims are under 16 girls 15/02/2016 6:10 am Reshma Trilochun According to the Office for National Statistics, nearly a third of female rape victims are under the age of 16, with many being under the age of 10.
Couch potatoes risk having shrunken brains 15/02/2016 5:40 am Reshma Trilochun Remain physically inactive and you'll end up shrinking your brain size. A study has suggested that if you are idle, or a couch potato, during your middle-age, you are at a higher risk of shrinking your brains.
Avoid poverty by finding love 15/02/2016 6:22 am Reshma Trilochun Finding love can be the key to avoid poverty, according to a study.
Chinese New Year celebration 15/02/2016 9:39 am Reshma Trilochun A special celebration to mark the Chinese New Year of the Money was hosted by Chinese for Labour, a group which promotes the interests of Chinese people in the Labour Party.