Brighton jihadist becomes senior terrorist member 15/02/2016 11:55 am Reshma Trilochun New revelations have been made that a 26-year-old British-born jihadist from Brighton has allegedly become a senior member of an al-Qaeda-associated group in Syria.
Hip replacement for better sex 15/02/2016 10:54 am Reshma Trilochun According to some doctors, middle-aged women are having their hips replaced in order to improve their sex lives.
યુગાન્ડામાં ચૂંટણી અગાઉ હિંસાનો માહોલ 17/02/2016 7:28 am Khushali Dave યુગાન્ડામાં સામાન્ય ચૂંટણીને થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ અને વિપક્ષના સમર્થકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પોલીસે પ્રમુખપદના અગ્રણી ઉમેદવાર અને ફોરમ ફોર ડેમોક્રેટિક ચેન્જ પાર્ટીના વડા કીઝા બેસીગ્યને બે વખત અટકમાં લીધા પછી પરિસ્થિતિ હિંસક બની હતી. અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને સંખ્યાબંધને ઈજા પહોંચી હતી. પથ્થરમારો કરી રહેલા દેખાવકારોને શાંત પાડવા પોલીસે ગોળીબાર અને ટીયરગેસનો આશરો લીધો હતો. કંપાલામાં હજારો સમર્થકો સાથે રેલીમાં ઉતરેલા બેસીગ્યેને પકડી લેવાયા હતા અને પાછળથી મુક્ત કરાયા હતા. કંપાલના પોલીસ પ્રવક્તાએ એક વ્યક્તિના મોતને સમર્થન આપ્યું હતું.
Cong targets Modi over Gujarat deals with Anar Patel’s business partners 17/02/2016 5:23 am K.K. Joseph The Congress has taken a jibe at Prime Minister Narendra Modi over reports of land dealings in Gujarat involving CM Anandiben Patel's daughter Anar Patel.