Advanced search


shanidev

shanidev

shanidev

shanidev

shanidev

shanidev

shanidev

shanidev

shanidev

shanidev

shanidev

shanidev

shanidev

shanidev

ભારત પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં શરૂ કરાયેલી શાંતિમંત્રણાના ભાગરૂપે બંને દેશોના વિદેશ સચિવો વચ્ચેની બેઠકમાં એવું સ્પષ્ટ થયું છે કે, ઇસ્લામાબાદ કાશ્મીરને મુખ્ય મુદ્દો બનાવવા વલખાં મારે છે. પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે બેઠક બાદ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ઇસ્લામાબાદમાં ભારતના વિદેશ સચિવ એસ. જયશંકર સાથેની મંત્રણામાં કાશ્મીર ટોચનો એજન્ડા રહેશે. 

Business Secretary and Brit-Indian Peer step up to fight discrimination...

A review into increasing progression in the labour market by people from BME backgrounds has been announced on Friday by the Government. In a speech at an UpRising event the Business Secretary Sajid Javid confirmed he has asked Baroness Ruby McGregor-Smith to lead a review looking at the issues faced by businesses in developing BME talent from when they start work through to executive level. Baroness McGregor-Smith who is of British-Indian origin, is the first Indian and woman CEO in a FTSE 250 company.

શનિદેવની પૂજા માત્ર પૂજારી કર

શનિ શિંગણાપુરમાં શનિની મૂર્તિ પર તેલ ચઢાવવા મહિલાઓને અધિકાર અપાવવા માટે સાતમી ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં પુરુષો પર પણ શનિદેવની પૂજાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેઠક બાદ શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે, હવે માત્ર પૂજારી જ ચોતરા ઉપર ચડીને શનિદેવની પૂજા કરી શકશે. આ નિર્ણય જાહેર કર્યા પછી શ્રી શ્રીએ વિવાદનો અંત આવ્યો હોવાનો દાવો કર્યો છે. બીજી બાજુ મહિલાઓને પણ શનિમંદિરમાં દર્શનની છૂટ મળે તે માટે જંગે ચડેલા ભૂમાતા સંગઠને બેઠકને નિષ્ફળ ગણાવી છે.