વાયબ્રન્ટ કચ્છથી સરદાર સ્મૃતિ... 02/03/2015 10:41 am Nilesh Parmar કચ્છમાં ત્રણ દિવસ માટે ‘કચ્છ વાયબ્રન્ટ’નો સરસ પ્રયોગ થયો. ઇન્ડેક્સ-બી, જીજીઆઇકે, ગ્લોબલ નેટવર્ક અને બીજી કેટલીક સંસ્થા સંગઠનોના સહયોગથી આ પરિષદ યોજાઈ તેમાં વિશ્વ ગુજરાતી સમાજ પણ સામેલ થયો. કચ્છના વ્યાપારી મહામંડળે આયોજન કર્યું હતું.
આવાં કેવાં દેશી બેરાં? 26/02/2015 4:38 am Nilesh Parmar ફોરેન કન્ટ્રીમાં એકબીજાને ડિયર અને ડાર્લિંગ કહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને એમનાં લવલી લવલી ભૂલકાંવ! ઈન્ડિયામાં દેશી બૈરાંની સાથે પનારો પાડી રહેલાં તમામ દેશીઓનાં તમને જેશ્રીકૃષ્ણ!
University academic defends freedom of speech on campus 02/03/2015 10:56 am Rupanjana Dutta A debate on racial integration was hosted by one of the country’s leading counter-terrorism experts at Birmingham City University on Tuesday, as coalition ministers continue to argue over free speech on campuses.
ગુજરાત કોંગ્રેસનું સુકાન ફરીથી ભરત સોલંકીને સોંપાયું 02/03/2015 10:57 am Viren Vyas કોંગ્રેસ મોવડીમંડળે અંતે બે વર્ષ પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારીને તેમના સ્થાને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પસંદગી કરી છે.
Government boosts volunteer English teaching project in Birmingham and Leicester 02/03/2015 11:00 am Rupanjana Dutta TimeBank, the national volunteering charity, is set to expand its English teaching project in Birmingham and Leicester after receiving a quarter of a million pounds from the Department for Communities and Local Government (DCLG).
રાજ્યભરમાં માવઠું, ખેતીને નુકસાન 02/03/2015 11:07 am Viren Vyas ગુજરાતમાં કેટલાંક શહેરોમાં ૨૮ ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ અને કેટલાક સ્થળે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડયો હતો.
A Passage from India: Migrants' tales lead to unique International Project 02/03/2015 11:17 am Rupanjana Dutta A tale of two cities has brought together two international universities in a unique collaboration to explore their common histories. The cities are Baroda in Gujarat, India, and Leicester in England – two cities united by a story of migration.