ડ્યુક વિલિયમ અને ડચેસ કેટ તાજમહેલની મુલાકાત લેશે 09/02/2016 1:05 pm Achyut Sanghavi લંડનઃ ડ્યુક ઓફ કેમ્બ્રિજ વિલિયમ અને ડચેસ કેટ મિડલટન આગામી એપ્રિલ મહિનામાં ભારતના પ્રવાસે આવવાના છે ત્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પ્રેમના પ્રતીક તાજમહેલની મુલાકાત લેશે. આ સાથે તેઓ ૨૪ વર્ષ અગાઉ તેમના માતાપિતા પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયેનાની તાજ મુલાકાતનું સ્મરણ કરાવશે. જોકે, પ્રિન્સેસ ડાયેનાની તાજ મુલાકાતથી વિપરીત વિલ્યમ-કેટની મુલાકાત તેમના જીવનને વધુ પ્રેમપ્રગાઢ બનાવશે તેવી ખાતરી છે. શાહી પરિવારના સભ્યોની સુરક્ષા વ્યવસ્થા માટે બ્રિટિશ હાઈ કમિશનની એડવાન્સ ટીમે આગ્રાની મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાના પણ અહેવાલ છે. જોકે, કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તાએ અહેવાલો પર ટીપ્પણીનો ઈનકાર કર્યો છે. પ્રિન્સ અને કેટના ભારત આગમનની તારીખ જાહેર કરાઈ નથી છતાં ૧૦-૧૭ એપ્રિલ દરમિયાન ભારતીય ઉપખંડની મુલાકાતની ધારણા છે.
Saraswati Samman to honour high grade A level students with cash/citation awards on March 14 09/02/2016 7:22 am Anand Pillai Who wants to date mediocrity in an era of academic excellence?
Nepalese community urged to come forward in £50mn 'Ponzi' scheme enquiry 08/02/2016 2:25 pm Rupanjana Dutta The City of London Police has urged the Nepalese and Gurkha community to come forward about a suspected £50mn 'ponzi' scheme, where the community is suspected to have invested thousands or millions with little return. A 'ponzi' scheme fraudulently distributes returns to investors from the money paid in by other investors.
Leicester faith leaders support the Armed Forces 09/02/2016 11:30 am Rupanjana Dutta On Tuesday the Armed Forces were welcomed to Leicester by the internationally recognised St Philip’s Centre, to take part in a day of events designed to promote community understanding during the United Nations’ World Interfaith Harmony Week.
Priti Patel may take on Cameron on Brexit 09/02/2016 1:06 pm Reshma Trilochun Employment minister Priti Patel is giving some anxious moments in Downing Street as she is believed to be on the verge of becoming the first member of the cabinet to defy Prime Minister David Cameron and declare herself as a supporter of a Brexit.
Dr Rami Ranger CBE Centre for Graduate Entrepreneurship's 1st annual enterprise lecture 09/02/2016 11:21 am Reshma Trilochun The Dr Rami Ranger CBE Centre for Graduate Entrepreneurship held at the London South Bank University, held its first Annual Enterprise Lecture on Thursday 4th February 2016, at the institute's Keyworth Centre.