બોલ માડી અંબે... અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર 13/12/2014 5:35 am Vikram Nayak અંબાજી: બાવન શક્તિપીઠમાં સ્થાન ધરાવતા અંબાજીમાં ભાદરવી પૂર્ણિમા પ્રસંગે લાખ્ખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. નવરાત્રિમાં પોતાના ગામ અને ઘરે પધારવા માટે માતાજીને આમંત્રણ આપવાના હેતુથી દર વર્ષે ભાદરવા સુદ અગિયારસથી પૂનમ સુધી દેશવિદેશમાંથી ભક્તો પદયાત્રા સહિત વિવિધ રીતે અહીં પહોંચે છે.
I am not doing any South films: Asin 15/12/2014 11:07 am K.K. Joseph Bollywood actress Asin Thottumkal has rubbished rumours that she is returning to South films
Bipasha Basu happy with ‘horror queen’ tag 15/12/2014 11:07 am K.K. Joseph Bollywood actress Bipasha Basu, who has done a string of horror and supernatural films, is happy with the tag of “horror queen” as long as audiences watch her films and get entertained
કચ્છી યુવાનની કમાલઃ ૩૭ ભાષામાં ચેટીંગ થશે 13/12/2014 5:37 am Vikram Nayak ભૂજઃ ફેસબુક જેવી જાણીતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ શરૂ કરવાનો યશ ભલે વિદેશીના નામે હોય, પરંતુ આવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને એ સિવાયનું ઘણું બધુ એક જ છત નીચે મળી રહે તેવી વેબસાઇટ વિશ્વમાં સૌપ્રથમ વિકસાવવાનો યશ મૂળ કચ્છના અને અત્યારે અમદાવાદમાં સ્થાયી થયેલા યુવાનને ફાળે જાય છે. કચ્છના અંજારના યુવાન સિદ્ધાર્થ ભટ્ટની વેબસાઇટ પર વિશ્વની ૩૭ વિવિધ ભાષામાં ચેટીંગ થઇ શકે છે.
Priya Anand and Santhanam join hands 15/12/2014 11:07 am K.K. Joseph Arun Prasad, an erstwhile assistant to 'SMS' 'Boss' fame Rajesh, will be making his directorial debut soon. This film is expected to go on floors during the last week of this month. Santhanam, 'Kanna Laddu Thinna Aasaiya' fame Sethu, P Vasu’s son Sakthi along with Priya Anand are playing the lead roles in this yet to be titled flick