Advanced search


G Dinesh, a mechanical engineer with a master's degree from French institute Ecole Centrale De Nantes, said the time is right for the youth to join electoral politics.

Finally the Hindu minority community in Pakistan will soon have a marriage law as a parliamentary panel has unanimously approved the Hindu Marriage Bill

David Coleman Headley

David Coleman Headley

મશહૂર શાયર નિદા ફાઝલી મરહૂમ...

‘હોશવાલોં કો ખબર બેખુદી ક્યા ચીઝ હૈ’, ‘તુ ઈસ તરાહ સે મેરી ઝિંદગી મેં શામિલ હૈ’ અને ‘કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા’ જેવી અનેક સુંદર ગઝલ અને ગીતના રચયિતા શાયર નિદા ફઝલીએ આઠમી ફેબ્રુઆરીએ હાર્ટએટેકના લીધે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૭૮ વર્ષના હતા. પદ્મશ્રી અને સાહિત્ય અકાદમી જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત નિદાની મોટાભાગની રચનાઓને ગઝલકાર જગજિત સિંહે સ્વર આપ્યો હતો.

સલમાને બોડીગાર્ડને તમાચો ચોડ

સલમાન તાજેતરમાં પ્રીતિ ઝિંટાની બર્થ ડે પાર્ટીની ઊજવણીમાં ગયો હતો. પાર્ટી પૂરી થઈ પછી સલમાન ખાન પ્રીતિ ઝિંટા અને સુઝાન ખાનને તેમની કારમાં બેસાડવા ગયો હતો. ત્યાં મીડિયા અને તસવીરકારોના ટોળેટોળા જમા થઇ ગયા. ઝડપથી ફોટા ક્લિક થવા લાગ્યા. સલમાનના બોડીગાર્ડ્ઝ મીડિયાને અટકાવવા લાગ્યા. એક ફોટોગ્રાફર તસવીર ખેંચતા ન અટક્યો અને સલ્લુના બાઉન્સરને ગુસ્સો આવ્યો. તેણે એને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો આ જોતાં જ સલમાન ગુસ્સે ભરાયો બોડીગાર્ડને થપ્પડ મારી દીધી. 

Salman

Salman

katrina-kaif

katrina-kaif

રાજ્યમાં વૈશ્વિક સ્તરની આરોગ્ય સેવા પૂરી પાડવા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ અને ઇન્ડો-યુકે હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ સાથે આરોગ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ સમજૂતિ કરાર-એમઓયુ કરવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતને વિકાસના અનેક શિખરો સર કર્યા છે ત્યારે કેન્દ્ર સરકારે વૈશ્વિક સ્તરની હોસ્પિટલ માટે ગુજરાતની પસંદગી કરી છે.