Advanced search


નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ૧૫ વોર્ડ પૈકી ૮ બેઠક પર ભાજપને અને ૨ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો તથા ૫ બેઠક પર અપક્ષે કબજો જમાવ્યો હતો. જ્યારે ૨૨૪ ઉમેદવારોએ ‘નોટા’નો ઉપયોગ કર્યો હતો. દમણના ઇતિહાસમાં નગરપાલિકાની બેઠક પર ભાજપનો પહેલી વાર દબદબો રહ્યો છે.

Indian equity funds a ‘volatile asset class’ despite surge in flows...

Online investment platform Rplan, which offers access to over 2,000 funds for retail investors and a tool to compare fees, has found a huge 280% increase in flows into Indian-only funds in 2015 as compared with 2014, as investors looked to capitalise on this market. But they also warn that these funds could be the latest “investment fashion item.”

Indian economy likely to grow 7.6% in 2015-16...

Indian economy is forecast to grow by 7.6% in 2015-16, marginally higher than the finance ministry's estimate, making it the fastest growing major economy in the world.

TCS rated world's most powerful IT services brand...

India's top multinational IT company Tata Consultancy Services has been rated the world's most powerful brand in Information Technology Services by a leading global brand valuation firm

TCS rated world's most powerful IT services brand

TCS rated world's most powerful IT services brand

LSE_YES_IndiaSummit_045

LSE_YES_IndiaSummit_045

Pichai

Pichai

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું નિધન થયાને મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પણ કાશ્મીરી પ્રજા આજેય તેમણે ચૂંટેલા પ્રતિનિધિઓની સરકારથી વંચિત છે.

વિશાખાપટ્ટનમમાં વૈશ્વિક નૌકા...

વિશાખાપટ્ટનમ્ ખાતે બંગાળના અખાતમાં ત્રણ દિવસ માટે યોજાયેલા વૈશ્વિક નૌકાશક્તિઓના કુંભમેળા સમાન ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂ (આઇએફઆર)નું સાતમી ફેબ્રુઆરીએ દેશની સેનાની ત્રણે પાંખોના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે આયોજિત સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર પણ ઉપસ્થિત રહ્યા હતા. 
તાજેતરના ભૂતકાળની સૌથી મોટી મેરિટાઇમ ઇવેન્ટ્સ પૈકીના આઇએફઆર ૨૦૧૬માં રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને અન્યો ભારતીય નૌકાદળના જહાજ આઇએનએસ સુમિત્રા પર સવાર થયા હતા. ભારતીય નૌસેનાએ ૫૦ દેશોના નૌકાબેડા સમક્ષ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.