Advanced search


One to one with Keith Vaz...

Rahul Dixit is the Founder and Director of Asset India, a company that helps OCIs and NRIs invest in Indian property. Rahul came to the UK in 2009 to pursue an MBA at the Oxford Brookes University, with specialism in Real Estate. He founded Asset India in 2011.

rahulhd

rahulhd

શીખ અભિનેતા વારિસને પાઘડીને લ

એસના શીખ અભિનેતા અને ડિઝાઇનર વારિસ આહલુવાલિયા સાથે તાજેતરમાં વંશીય ભેદભાવની ઘટના બની. અમૃતસરના વતની વારિસને તેમની શીખ પાઘડીના કારણે એર મેક્સિકોના એક વિમાનમાં બેસતાં અટકાવાયો હતો. વારિસે આ ઘટના વિશે ઇન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ પોસ્ટ કરીને લખ્યું હતું કે, આજે સવારે મેક્સિકો સિટીમાં મને એવી સૂચના અપાઈ કે મારી પાઘડીના કારણે હું એર મેક્સિકોની ન્યૂ યોર્કની ફ્લાઇટમાં નહીં બેસી શકું.’ સુરક્ષાના કારણો આગળ ધરીને તેને તપાસ માટે પાઘડી ખોલવા કહેવાયું હતું. જોકે વારિસે પાઘડી ખોલવાની ના પાડી દેતા અધિકારીઓએ તેને વિમાનમાં બેસવાની ના પાડી દીધી હતી.

donald trump

donald trump

waaris

waaris

ન્યૂ હેમ્પશાયરમાં ટ્રમ્પની જીત

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૦મી ફેબ્રુઆરીએ રાત્રે ઊથલપાથલ નજરે પડી. ન્યૂ હેમ્પશાયરની પ્રાયમરી ચૂંટણીઓમાં પૂર્વ વિદેશ પ્રધાન અને ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટન રેસમાં પાછળ રહી ગયાં છે. તેમને માત્ર ૩૮.૪ ટકા મત મળ્યાં હતાં. પક્ષમાંના તેમના હરીફ વરમોન્ટ બર્ની સેન્ડર્સને ૬૦ ટકા મત પ્રાપ્ત થયા. બીજી તરફ રિપબ્લિકન પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ૩૫.૧ ટકા મત મળ્યા. ઓહિયોના ગવર્નર જોન કસિસ ૧૫.૯ ટકા મત સાથે ડોનાલ્ડથી પાછળ રહ્યા.

Kapoor & Sons - 2

Kapoor & Sons - 2

Kapoor & Sons

Kapoor & Sons

image002

image002