Advanced search


સુંદર પિચાઈ USમાં સૌથી વધુ પગાર...

ગૂગલના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સુંદર પિચાઈ અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ બની ગયા છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કે તેમને ૧૯૯ મિલિયન ડોલર (આશરે ૧૩.૫૨ અબજ રૂપિયા)ના શેર્સ આપ્યા છે. કંપની દ્વારા આ માહિતી સાર્વજનિક કરવામાં આવી છે.

Sundar-Pichai

Sundar-Pichai

Sensex chart 2016

Sensex chart 2016

Sensex chart 2016

Sensex chart 2016

મેંગ્લોરમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલમાં ધોરણ ૯માં ભણતી ૧૬ વર્ષની મુસ્લિમ વિદ્યાર્થિની ફાતિમા રાહિલાએ રામાયણની પરીક્ષામાં ભાગ લીધો હતો અને ૯૩ ટકા માર્ક્સ સાથે તે પરીક્ષામાં પ્રથમ આવી હતી. ભારતીય સંસ્કૃતિ ઇન્સ્ટટ્યુટ દ્વારા ગત નવેમ્બરમાં આ પરીક્ષા લેવાઈ હતી.

આ તે મહેલ છે કે જેલ?! નોર્વેમાં

ભારતીય જેલોમાં સબડતા કેદીઓને ક્યારેક પાયાની સગવડો મેળવવા માટે પણ ભૂખ હડતાલ જેવા આંદોલન કરવા પડતા હોય છે જ્યારે નોર્વેની કેદીઓની વાત અલગ છે. માનવ અધિકારોના રક્ષણ માટે પ્રખ્યાત નોર્વેની હેલ્ડન જેલના કેદીઓને મળતી લકઝુરિયસ સગવડ પર નજર ફેરવશો તો તમને સ્હેજેય લાગશે કે આ જેલ છે કે મહેલ?

છત્તીસગઢ રાજ્યના કોરિયા જિલ્લામાં પોલીસે એક બકરીની ધરપકડ કરી છે. બકરીનો ગુનો એ છે કે તે જિલ્લા મેજિસ્ટ્રેટના બંગલામાં ઘૂસી ગઈ હતી અને ઘાસ-છોડ ખાઈ ગઈ હતી. બકરી અને તેના માલિકની આઠમી ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે બન્નેને કોર્ટમાં રજૂ કરી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતી. બન્ને પર જે કલમો લગાવવામાં આવી છે તેમાંથી બેમાં સાત વર્ષની સજા તેમજ દંડની જોગવાઈ છે.

norway halden prison3

norway halden prison3

norway halden prison

norway halden prison

mariase

mariase