Advanced search


lasith-smiling

lasith-smiling

Abdul Rashid Khan

Abdul Rashid Khan

lasith-smiling

lasith-smiling

નેયમારની પાંચ કરોડ ડોલરની સંપ

બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેયમાર દ્વારા ટેક્સચોરી કરાયાના આરોપ બાદ બ્રાઝિલના અધિકારીઓએ કોર્ટના આદેશથી નેયમારની અંદાજે ૫૦ મિલિયન ડોલર (પાંચ કરોડ ડોલર)ની સંપત્તિ સીલ કરી દીધી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં તેના જેટ પ્લેન જેટ અને લક્ઝુરિયસ યોટનો પણ સમાવેશ થાય છે. આ જેટનો ઉપયોગ નેયમાર વર્લ્ડ કપની ક્વોલિફાઇંગ મેચોના સ્થળે પહોંચવા અને રજા ગાળવા માટે ઉપયોગ કર્યો હતો.

૨૦૧૩માં બનેલા મુઝફ્ફનગર રમખાણ કેસના મામલામાં વિશ્વ હિંદુ પરિષદની અગ્રણી સાધ્વી પ્રાચીએ ૧૮મી ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ મામલે અગાઉ અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા પછી ગુરુવારે આખરે તે કોર્ટમાં હાજર થયાં હતાં. કોર્ટે તેમની વિરુદ્ધ પાઠવેલા જામીનપાત્ર વોરન્ટને સંભળાવ્યા સાથે રૂ. ૨૦,૦૦૦ના બોન્ડ પર તેમને જામીન અપાયા હતા. આ સાથે જ સુનાવણીની આગામી તારીખે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન પણ કોર્ટ તરફથી થયું હતું.

વિકાસના વચનો સાથે કેન્દ્રમાં સત્તામાં આવેલી મોદી સરકાર એક યા બીજા કારણોસર પોતાની લોકપ્રિયતા ગુમાવી રહી હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેનાં તારણો અનુસાર ૬૫ ટકા ભારતીયો મોદી સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. 

શાહિદ કપૂર પપ્પા બનશે...

બોલિવૂડમાં એવા સમાચાર ચર્ચામાં છે કે શાહિદની પત્ની મીરાં રાજપૂત સગર્ભા છે અને આ યુગલને ત્યાં નવા મહેમાનના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 

Over 150 scientists and campaigners called for a global ban on genetically editing human embryos, claiming that it could “irrevocably alter the human species.” They said that it could also lead to a world where discrimination and inequality were “inscribed on to the human genome”.

Pregnant cow survives raging flood...

Storm Desmond has been detrimental for many homes and lives, not only for humans but for animals as well. Nothing short of a “miracle” occurred, as a cow that was swept away during the flood has been found safe and sound.