જીવન ઝરમર 14/12/2015 12:00 pm Kamal Rao સમય બદલાય, ભૂમિ બદલાય એટલે આપણા મુલ્યો, સંસ્કાર અને માન્યતાઓ બદલાય છે. પૂર્વ આફ્રિકાથી લગભગ ૪૦ વર્ષ પૂર્વે આપણે અહી સ્થાયી થયા પછી આપણા આચાર, વિચાર, રહેણી કરણી, રીતરિવાજ વગેરેમાં કેટલો બધો બદલાવ આવી ગયો છે તે નોંધપાત્ર છે.
વોજીસ-માર્શનો ચોથી વિકેટમાં સર્વોચ્ચ ભાગીદારીનો વિક્રમ 14/12/2015 12:06 pm Nilesh Parmar હોબાર્ટમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઇંડિઝ પ્રથમ ટેસ્ટમાં એડમ વોજીસ અને શોન માર્શની જોડીએ ચોથી વિકેટની ભાગીદારીમાં સૌથી વધારે રનનો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. એડમ વોજીસ (૨૬૯ અણનમ) અને શોન માર્શ (૧૮૨)ની જોડીએ ઓસ્ટ્રેલિયા તરફથી વિન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ચોથી વિકેટ માટે ૪૪૯ રનની ભાગીદારી કરી હતી. અગાઉ ચોથી વિકેટની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ ૪૩૭ રનનો હતો, જે શ્રીલંકાના જયવર્દને અને સમરવીરાએ ૨૦૦૮-૦૯માં પાકિસ્તાન સામે કરાચીમાં નોંધાવ્યો હતો.
Sikh couple celebrate 90th wedding anniversary 14/12/2015 10:54 am Reshma Trilochun Who says love doesn't last in today's day and age? While many people have taken the plunge, had lavish weddings and even more expensive divorces, Karam Chand (110), and Kartari Chand (101), have just celebrated their 90th wedding anniversary together. That is one remarkable landmark to achieve in this contemporary world.
MP Nusrat Ghani receives threats over air strikes 14/12/2015 11:14 am Reshma Trilochun MP for Wealden, Nusrat Ghani, who is the Conservatives' first female Muslim MP, has been receiving violent threats on social media sites, after she voted for air strikes against “ISIS” in Syria.
Bhavan's hosts Diwali Banquet 14/12/2015 1:17 pm Rupanjana Dutta The Bhavan, London’s home of Indian Arts & Culture, presented its annual gala fundraiser, the prestigious Diwali Banquet on 23 November after taking a year’s break in 2014.
Islamic group takes over school, angers parents 14/12/2015 6:13 am Reshma Trilochun Parents have expressed their outrage over an islamic group taking over Highfield Humanities College, Blackpool, Lancashire, although the number of Muslim students at the secondary school totals to less than 2%.