Advanced search


કેટ જેવા દેખાવાની મને સજા મળીઃ...

‘વીર’ ફિલ્મના પ્રમોશન દરમિયાન ઝરીન કેટરિના જેવી દેખાતી હોવાનું બધા તેને કહેતા હતા. એ સમયને યાદ કરતાં ઝરીન તાજેતરમાં કહે છે કે, લોકો મને કેટરિના જેવી કહેતા, જેની મારે કિંમત ચૂકવવી પડી છે. હું ત્યારથી પોતાની નવી ઓળખ ઊભી કરવા માટે સંઘર્ષ કરી રહી છું.

zarine-khan

zarine-khan

ram gopal varma

ram gopal varma

Tamasha

Tamasha

graphics1

graphics1

graphics1

Rani-aditya-chopra-birthday

Rani-aditya-chopra-birthday

રામુની ‘આગ’ સામે બિગ બી ‘નિઃશબ...

ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ પોતાની નવી બૂક ‘ગન્સ એન્ડ થાઈઝ’ના વિમોચન વખતે મહાનાયક અમિતાભ બચ્ચનની એક્ટિંગ સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, મહાનાયક અમિતાભ બચ્ચનને ફિલ્મ ‘નિઃશબ્દ’ અને ‘આગ’માં કાસ્ટ કર્યા એ તેની ભૂલ હતી. રામુએ કહ્યું છે કે ફિલ્મ ‘ખુદ્દાર’માં અમિતાભ બચ્ચનનો અભિનય જોઈને હું તેમના પર આફરીન થઈ ગયો હતો અને તેમને મારી ફિલ્મોમાં સાઇન કરી લીધા હતા, પણ મને લાગે છે કે ‘નિઃશબ્દ’ અને ‘આગ’ જેવી ફિલ્મોમાં મેગાસ્ટારને કાસ્ટ કર્યા એ મારી ભૂલ હતી.