• ગોર્ડન બ્રાઉનની આર્થિક સલાહકારની ભૂમિકા 10/12/2015 7:24 am Achyut Sanghavi પૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને વિશ્વના સૌથી મોટા ઈન્વેસ્ટમેન્ટ બિઝનેસમાંના એક પિમકોમાં વેલ્થ ક્રીએશન એડવાઈઝરની નવી ભૂમિકા સ્વીકારી છે. બ્રાઉનની ઓફિસે જણાવ્યું હતું કે આ હોદ્દાથી તેમને અંગત લાભ થવાનો નથી. કેલિફોર્નિયાસ્થિત એસેટ મેનેજમેન્ટ કંપની પિમકો જર્મનીની મોટી વીમા કંપની એલિઆન્ઝનો હિસ્સો છે. બ્રાઉનના પૂર્વ સહાયક અને મિનિસ્ટર એડ બોલ્સના ભાઈ એન્ડ્રયુ બોલ્સ પિમકોમાં ગ્લોબલ ફિક્સ્ડ ઈન્કમ માટેના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર છે.
સોનલ લાખાણીએ શાળાનો વર્ગ બાંધવા માઉન્ટ કિલિમાન્જારોને સર કર્યો 10/12/2015 7:30 am Achyut Sanghavi લંડનઃ ઊંચાઈના પરિણામે આવતી બીમારી અને ઓક્સિજનના અલ્પ પ્રમાણ સામે લડી પિન્નેરમાં રહેતાં ૩૪ વર્ષીય સોનલ લાખાણીએ આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટ કિલિમાન્જારોના શિખરે આહ્લાદક સુર્યોદયનો અનુભવ કર્યો હતો. મોમ્બાસાના શહેરી સ્લમ વિસ્તાર મ્નોનજેનીમાં શાળાના નિર્માણ માટે નાણા એકત્ર કરવા તેમણે આ સાહસ ખેડ્યું હતું. તેમનું લક્ષ્ય એક વર્ગખંડ બાંધવા ૨,૫૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું હતું, પરંતુ તેમણે આખરે ૫,૫૦૦ પાઉન્ડનું દાન મેળવ્યું હતું.
Salman cleared in hit-and-run incident 10/12/2015 7:58 am Mitul Paniker A little over 13 years after Salman Khan's reckless driving claimed the life of a labourer sleeping on a pavement in Bandra, the Bombay High Court has acquitted the actor of all criminal charges that he had been found guilty of by a trial court in May.
Middle-class kids more likely to turn alcoholics 10/12/2015 10:14 am Reshma Trilochun Government research suggests that middle-class parents risk turning their children into alcoholics, as they offer them drinks at home.
Four Luton men charged with terrorism offences 10/12/2015 10:48 am Reshma Trilochun Four men from Luton, have been charged for allegedly encouraging support for ISIS. Mohammed Istiak Alamgir (36), Ziaur Rahman (38), Yousaf Bashir (35), and Rajib Khan (37), were charged with terrorism offences and are currently in remand.