Advanced search


Pranavmukharji

Pranavmukharji

26 jan 2

26 jan 2

vardayini mata temple gandhinagar

vardayini mata temple gandhinagar

Frahana profile pic

Frahana profile pic

વ્યાજના ઘટેલા દર અને સારા અર્થતંત્રના કારણે લોકો છુટથી કન્વીનીયન્સ સ્ટોર્સના ક્ષેત્રમાં તેજી જણાઇ રહી છે. ગત વર્ષે નુકસાન કરનાર 'નાઇસા'એ આ વર્ષે નફો કર્યો હતો. પરંતુ આ બધા સામે સ્વતંત્ર દુકાનદારની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. તેઅો જો નાઇસા કે બડજેન જેવા ગૃપમાં જોડાય છે તો ખર્ચા પોસાતા નથી અને નફો અોછો થાય છે. બીજી તરફ જો જાતે સ્વતંત્ર વેપાર કરે છે તો તેઅો સ્પર્ધામાં ટકી શકતા નથી. અત્યારે જે માહોલ છે તેમાં હાલ પૂરતા તો આપણા નાના દુકાનદારો ટકી જશે પરંતુ લાંબા સમય સુધી ટકવું તેમને માટે મુશ્કેલ બનનાર છે. ક્રિસમસ પછી દેશના ભીડભર્યા કન્વીનીયન્સ ક્ષેત્રમાં સુધાર આવ્યો છે અને ગ્રોસરી માર્કેટમાં વ્યાપેલા હદ બહારના ભાવયુધ્ધ અને ખરીદ પધ્ધતિમાં આવેલા બદલાવના કારણે 'ડીલમેકીંગ'માં વધારો થશે એમ રીટેઇલ ગ્રોસરી ચેઇન 'નાઇસા'ના ચિફ એક્ઝીક્યુટીવ નિક રીડે જણાવ્યું હતું.

‘The State of our Union is Strong’ proclaimed Barack Obama last week. This past week also saw India celebrate Republic Day. On January 26th 1950, some two and half years after becoming a British Dominion (or ‘independent’), India became a Republic. As a Republic, she removed the British King as Head of State, something which she did not do at Independence in 1947 and adopted a new constitution.

nisa_3045986b

nisa_3045986b

Lalitbhai Thakkar

Lalitbhai Thakkar

ડેન્માર્ક વિશ્વમાં સૌથી પ્રા

વૈશ્વિક સંસ્થા ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ (ટીઆઇ) દ્વારા બુધવારે વર્ષ ૨૦૧૫ના પ્રામાણિક દેશોની યાદી જાહેર કરાઇ છે. વિશ્વના ૧૬૮ દેશોને આવરી લેતી આ યાદીમાં ભારત ૭૬મા ક્રમે છે. જ્યારે ડેન્માર્ક સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવીને વિશ્વનો સૌથી પ્રામાણિક દેશ જાહેર થયો છે. યાદીમાં બ્રિટન ૮૧ પોઇન્ટ સાથે ૧૦મા સ્થાને છે. કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ (સીપીઆઇ)માં ભારતને ૨૦૧૪ની જેમ જ ૩૮ ગુણ આપવામાં આવ્યાં છે. જેનો અર્થ એ થાય છે કે ભારતમાં ભ્રષ્ટાચાર જૈસે થે છે. ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ દ્વારા અપનાવાયેલી સ્કોરિંગ સિસ્ટમ પ્રમાણે જેટલાં પોઇન્ટ વધુ તેટલો ભ્રષ્ટાચાર ઓછો. યાદીમાં નોર્થ કોરિયા અને સોમાલિયાને સૌથી ભ્રષ્ટ દેશ ગણાવાયા છે.

transparency-international-corruption-logo

transparency-international-corruption-logo