ગુજરાતી રંગભૂમિનાં ‘રાણી’ને અંજલિ આપે છે અરવિંદ રાઠોડ 28/01/2016 5:24 am Nilesh Parmar ૧૯૬૦થી ક્યારેય સ્ટેજ પરથી વેકેશન નહીં લેનારાં ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોનાં ખ્યાતનામ એક્ટ્રેસ પદ્મારાણીએ ૨૫ જાન્યુઆરીએ તેમના ૮૦મા જન્મદિને જ પૃથ્વી પરથી ફાઇનલ એક્ઝિટ લીધી. પદ્મારાણી મૂળ તો મહારાષ્ટ્રિયન, પણ ગુજરાતી રંગભૂમિનાં એકમાત્ર એક્ટ્રેસ જેમનાં તમામ નાટકોએ ૧૦૦થી વધુ શો કર્યા હોય. તેમના ‘બા રિટાયર થાય છે’ નામના નારીપ્રધાન નાટકે તો ૫૦૦ શો કરીને રેકોર્ડ સર્જ્યો હતો. આ લેખમાં તેમના સંગાથી અને સુપ્રસિદ્ધ નાટ્ય અભિનેતા અરવિંદ રાઠોડ સ્મરણાંજલિ આપે છે...
રિયો ઓલિમ્પિક પહેલાં જ કેટરિના બની ‘ગોલ્ડન ગર્લ’ 28/01/2016 7:47 am Nilesh Parmar રિયો ઓલિમ્પિક્સનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે પરંતુ એના પહેલા જ બ્રિટિશ સ્ટાર એથ્લીટ કેટરિના જ્હોન્સન-થોમ્પસન ગોલ્ડન ગર્લ બની ગઇ છે. જોકે આ રંગ કોઈ મેડલનો નથી, પરંતુ પેઇન્ટ કંપનીનો છે. વાસ્તવમાં એક કલર કંપનીએ તેને ૨૦૧૬ માટે પોતાના ‘ફેસ’ એટલે કે મોડલ તરીકે પસંદ કરી છે.
રાજીવ ગાંધીએ મને કેબિનેટમાંથી પડતો મૂક્યો ત્યારે આંચકો લાગ્યો હતો: પ્રણવ મુખરજી 29/01/2016 7:03 am Khushali Dave રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાનાં જીવન પર આધારિત સેકન્ડ વોલ્યૂમ ‘ધ ટર્બ્યુલન્ટ યર્સ : ૧૯૮૦-૯૬’માં રાજકારણની અંદરની વાતો જાહેર કરી છે. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા રાજીવ ગાંધીને વડાં પ્રધાન બનાવવાની રજૂઆત કરી ત્યારે રાજીવે પ્રણવ મુખરજીને પૂછયું હતું કે, શું તેઓ પીએમ પદની જવાબદારી સંભાળી શકશે?
Asian Voice Charity Awards powered by Charity Clarity launched to showcase the best charities 27/01/2016 9:09 am Reshma Trilochun Just 1% of charities in England and Wales hold 71% of the income, or a staggering £50bn. That’s almost enough to wipe out the entire British national budget deficit. By contrast the smallest 66,838 charities have less than 0.3% of the total income for charities.
નીતિશ સામે બૂટ ફેંકનારની ધરપકડ 29/01/2016 7:18 am Khushali Dave બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર પર પટણા જિલ્લાના તેમના વતન બખત્યચાર ખાતે આયોજિત સમારંભમાં એક શખ્સે બૂટ ફેંક્યો હતો. ઘટના પછી તે શખ્સની ધરપકડ કરાઈ હતી.