વિશ્વના ટોચના ૫૦ ધનાઢયોમાં મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી, દિલીપ સંઘવી 01/02/2016 5:11 am Nilesh Parmar વિશ્વના ટોચના ૫૦ ધનાઢયોના નામની યાદી જાહેર થઇ છે, જેમાં ત્રણ ગુજરાતી બિઝનેસમેન - મુકેશ અંબાણી (રિલાયન્સ ગ્રૂપ), અઝીમ પ્રેમજી (વિપ્રો ગ્રૂપ) અને દિલીપ સંઘવી (સન ફાર્મા)એ સ્થાન મેળવ્યું છે. વેલ્થ-એક્સ અને બિઝનેસ ઈન્સાઇડર દ્વારા સંયુક્તપણે તૈયાર કરાયેલી આ યાદીમાં સોફ્ટવેર જાયન્ટ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાને છે. યાદીમાં બિલ ગેટ્સ પછી બીજા નંબરે સ્પેનના બિઝનેસમેન આમાચિઓ ઓર્ટેગા, ત્રીજા નંબરે અમેરિકન બિઝનેસમેન વોરેન બફેટ, એમેઝોનના જેફ્રી બેઝોસ ચોથા નંબરે અને પાંચમા નંબરે અમેરિકાના ધનપતિ ડેવિડ કોચે સ્થાન મેળવ્યું છે.
Inspirational man receives national honour 29/01/2016 11:33 am Reshma Trilochun Mayoor Patel (56), from Bolton, has received a British Citizen Award (BCA) for his services to international achievement. He was one of 33 medallists who were honoured at a prestigious ceremony on January 28th, at the Palace of Westminster, presented by Larry Lamb.
Veteran businessman VM Patel passes away in US 29/01/2016 7:54 am Ajay Kumar VM Patel, a businessman who made it big in the UK in the financial and insurance sector in the 1970s, passed away on January 26, 2016, in the US. He was 76.
Barnardo's to launch appeal to help sexually exploited kids 29/01/2016 10:36 am Reshma Trilochun The children's charity, Barnardo's, are launching an urgent appeal for £500,000 in public donations, due to the horrendous rise in sexually exploited children, who are being supported by the charity.